રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ધઉં નો લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી હલાવી લ્યો તેમાં જરૂર મુજબ પાણી નાખી રોટલી નો લોટ બાંધવો તેલ નો હાથ દહીં ને થોડા સમય માટે રાખી મૂકો
- 2
પેન ગરમ કરવા મૂકો લોટ ના લુવા કરો અટામણ માં બોળી રોટલી વણો પેન ગરમ થાય એટલે તેમાં રોટલી નાખવી એક બાજુ જરાક થાય એટલે ફેરવી નાખવી રોટલી ને ડાયરેક ગેસ ઉપર મુકવી ફૂલે એટલે ઉતારી લ્યો ગેસ બંધ કરો
- 3
રોટલી ઉપર ઘી ચોપડી લ્યો તૈયાર છે ફૂલકા રોટલી ઉપર ઘી ખાંડ નાખી ભૂગળુ વાળી સરસ લાગે છે
Top Search in
Similar Recipes
-
-
-
-
ખાંડ ઘી રોટલી નો રોલ (Khand Ghee Rotli Roll Recipe In Gujarati)
#childhoodમલાઈ,ઘી-ખાંડ વાળું રોટલી નું 1/2 બીડેલ પપુડું (રોલ) બાળપણ માં મારુ મનગમતું ને વ્યકિતગત રીતે આજે પણ મને આ પપુડું બહું જ પસંદ છે. .હું Krishna Dholakia -
ઘી ગોળ રોટલી (Ghee Gol Rotli Recipe In Gujarati)
ઘી ગોળ રોટલી અમારી વિરમગામ ની ટ્રેડિશનલ સ્વીટ છે. ફેમિલી રેસિપી છેએટલે શેર કરું છું.😀😀😀🙏#Fam Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
-
-
-
-
-
-
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
#NRC ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
ખાંડ વાળી રોટલી
#indiaહાલો મિત્રો આજે હુ બાળકો ને ભાવતી ઘઉંના લોટ ની ખાંડ વાળી રોટલી બનાવી છ Maya Zakhariya Rachchh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15470105
ટિપ્પણીઓ