મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મોરિયા ને ધોઈ પલાળી લો. ઓછામાં ઓછું 10મિનિટ રાખવું.
- 2
કડાઈ માં ઘી ગરમ કરો અને તેમાં રાઈ, જિરુ નાખો. પછી મરચા નાખી હલાવો. હવે કેપ્સિકમ, મકાઈ નાખી હલાવી સામો નાખો.
- 3
તેમાં જરૂર મુજબ પાણી, મીઠુ, હળદર નાખી ઢાંકી ને 5મિનિટ રવાદો. 5મિનિટ પછી ચેક કરવું, ચડી ગયું હોઈ તો તેમાં કોથમીર નાખી ગેસ બંધ કરી સર્વ કરો.
Similar Recipes
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15#Week15#Thim15Aaje me મોરૈયો બનાવિયો છે અમે બંને જણાં શ્રાવણ મહિનો રહીએ છીએ તો મે aaje મોરૈયો બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
-
સામાની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
સામાની ખીચડી ઉપવાસ મા ખવાઈ છે અને જે લોકો ડાયેટ કરતા હોઇ તે પણ ખાઈ શકે પાચન મા સાવ હળવી અને લો કેલેરી વાડી બને છે સામા ની ખીચડી#GA4#Week7#khichadiRoshani patel
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1 અમારે કઢી દર બારસ ના દિવસે બને કેમ કે આગલા દીવસ નો એકાદશી ઉપવાસ હોય પછી ના દિવસે મગ ને કઢી કરીએ આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મોરૈયો(Moraiya Recipe In Gujarati)
#EBweek15મોરૈયો એ ઉપવાસ માં ખવાતી પ્રચલિત વાનગી છે. જલ્દી થી અને ઓછી વસ્તુ થી બની જાય છે. Jyoti Joshi -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#WEEK15આ રેસિપી ખૂબ જ જલદી બની જાય છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જપાસ્તા ઇટાલિયન રેસિપી છે પણ હુ ફરાળી પાસ્તા પણ બનાવું છું મને પાસ્તા બહુ ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
-
મસાલા ઢોકળી (masala dhokli recipe in Gujarati)
મસાલા ઢોકળા બહુ સરસ લાગે છે એકલી ખાઈ એ તો પણ ભાવે છે મે આજે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
મીની રવા ઢોસા (Mini Rava Dosa Recipe In Gujarati)
મારા ૩ વર્ષનાં દિકરાની માટે નાના નાના રવા ઢોસા બનાવ્યાં તો થયું તમને પણ શેર કરું. Deval maulik trivedi -
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
ટિંડા નું શાક (Tinda Shak Recipe In Gujarati)
#રેમ્બો રેસિપી #RC3#red recipe#Week 3આજે મે રેડ રેસિપી માં તિંડા નુ શાક બનાવ્યું છે પેલી વખત બનાવિયું છે પણ બહુ સરસ ટેસ્ટી બન્યું છે ટો શેર કરું છું Pina Mandaliya -
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
બિરીયાની(Biryani Recipe in Gujarati)
અમને બધી જાત ની બિરીયાની ને પુલાવ ભાવે 😋 અમારા ફેમિલી નુ ફેવરિટ ડીશ છે તો તમારી સાથે શેર કરું છું#GA4#Week16 Pina Mandaliya -
મેગી સલાડ (maggi salad recipe in gujarati)
#સાઈડઆમ તો મેગી બધા ની ફેવરીટ હોય છે.. અને એમાં જો સલાડ તરીકે એને પીરસવામાં આવે તો તો હેલ્થ અને ટેસ્ટ બંને મા વાહવાહી બોલાય...આ સલાડ મા આપડે મેગી ના મસાલા નો ઉપયોગ નથી કરવાનાં. ખૂબ જ હેલ્ધી સલાડ તૈયાર કરીશુ.. Dhara Panchamia -
-
ફુદીના રાયતું
#લીલી#ઇબુક૧#૫ મારા હસબન્ડ ને ફુદીનો બહુ ભાવે છે,તે તો જમવા માં પણ ફુદીનાના પાન ખાય છે તો આજે મેં તેના માટે ફુદીના નો ઉપયોગ કરી ને રાયતું બનાવ્યું છે તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
મોરૈયો (Moraiyo recipe in Gujarati)
મોરૈયો નો ઉપયોગ કરીને ઉપવાસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. દહીં વાળો મોરિયો એમાંથી સૌથી સરળ અને સ્વાદિષ્ટ વસ્તુ છે જે દહીં અને સુરણ કે બટાકાના શાક સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
સ્વીટકોર્ન દલિયા
#કૂકર#Indiaઘઉં ના ફાડા અને મકાઈ એક હેલ્થી ફુડ છે. જેમાંથી આપણને ફાઇબર અને વિટામિન્સ ખુબજ પ્રમાણ માં મલી, રહે છે.ચોમાસામાં પાચન શક્તિ મંદ રહે છે તો આ વાનગી પચવામાં હલકી છે.અને તેમાં તમારી પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરી ને બનાવી શકો છો. આ રેસિપી મેં કૂકરમાં બનાવી છે .ફાડા ને બનતા વધુ સમય લાગે છે,કૂકર માં બનાવીએ તો ઝડપ થી બની જાય છે અને સરસ છુટા બને છે. Dharmista Anand -
કોર્ન સ્પિનચ પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાળકો ને અમુક વસ્તુ ન ભાવતી હોઈ ત્યારે તેને different રીતે સર્વ કરવા થી તે હોંશે હોંશે ખાય લે છે.. એવી જ એક વસ્તુ છે પાલક....પાલક ના ગુણ ઘણા છે પણ બાળકો ખાતા નથી તો મેં પાલક સાથે મકાઈ મિક્સ કરી પુલાવ બનાવ્યો..તો તે ખૂબ હોશ થી ખવાય ગયો.... KALPA -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
દાલ ફ્રાય(Daal Fry Recipe in Gujarati)
આજે ઘણા સમય પછી રેસિપી શેર કરું છું. જોબ માં થોડા કામ ના લીધે વ્યસ્ત હતી. પણ હવે પંજાબી ની વાત આવે તો દાલ ફ્રાય તો કંઈ રીતે ભૂલાય તો આજે હું દાલ ફ્રાય ની રેસિપી શેર કરું છું. ઘર માં ધાણા હતા નઈ એટલે એની કમી મેહસૂસ થાય છે.#GA4#Week1#Punjabi Shreya Desai -
-
-
એપલ સબ્જી (Apple Sabji Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes 🍎#cookpadindia#cookpadgujaratiઆપડે બધા એ આ કહેવત તો સાંભળી જ હશે. "An Apple a day keeps the doctor away" એપલ મા ભરપૂર માત્ર મા પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ બી અને સી હોય છે.ઘણા લોકો ને એપલ ભાવતા નથી પણ આ એક ગુણકારી ફ્રુટ છે જેને ખાવા ના ઘણા ફાયદા છે. તો મે અહી ખુબજ સરળ અને ટેસ્ટી સબ્જી બનાવી છે જેમાં એપલ નો ઉપયોગ કર્યો છે. તેને આપડે રોટી અથવા પરાઠા સાથે ખાઈ શકીએ છીએ Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15472677
ટિપ્પણીઓ (2)