એપલ સબ્જી (Apple Sabji Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#RC3
Red ♥️ recipes 🍎
#cookpadindia
#cookpadgujarati
આપડે બધા એ આ કહેવત તો સાંભળી જ હશે. "An Apple a day keeps the doctor away" એપલ મા ભરપૂર માત્ર મા પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ બી અને સી હોય છે.
ઘણા લોકો ને એપલ ભાવતા નથી પણ આ એક ગુણકારી ફ્રુટ છે જેને ખાવા ના ઘણા ફાયદા છે. તો મે અહી ખુબજ સરળ અને ટેસ્ટી સબ્જી બનાવી છે જેમાં એપલ નો ઉપયોગ કર્યો છે. તેને આપડે રોટી અથવા પરાઠા સાથે ખાઈ શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. એપલ સમારેલું
  2. કેપ્સિકમ સમારેલું
  3. ગાજર સમારેલું
  4. ટમેટું સમારેલું
  5. ૧/૨ tspહળદર પાઉડર
  6. ૧ tspલાલ મરચું
  7. ૧/૨ tspગરમ મસાલો
  8. ૧ tspધાણા જીરું
  9. ૨ tspતેલ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ tspજીરું અને રાઈ
  12. ગાર્નિશ કરવા માટે
  13. સમારેલી કોથમીર
  14. દાડમ ના દાણા
  15. કેપ્સિકમ ની રિંગ્સ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ પેન મા તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખી સાંતળો. ત્યાર બાદ તેમાં હિંગ નાખી બધા શાક અને મસાલા નાખી મિક્સ કરો. થોડું પાણી નાખી ૧૦ મિનિટ ઢાંકીને ચઢવા દો.

  2. 2

    કેપ્સિકમ, કોથમીર અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો. ખુબજ સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes