કોર્ન સ્પિનચ પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)

KALPA @Kalpa2001
કોર્ન સ્પિનચ પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ભાત ને બે કલાક પલાળી રાખો...પાલક અને મકાઈને બાફી લો..લીલું લસણ સમારી લો. ડુંગળી સમારી લો.
- 2
બાફેલી પાલક અને લીલું લસણ પીસી લો. એક પાન માં તેલ ઘી ગરમ કરી લો..તેમાં જીરું નાખી લો.
- 3
હવે થોડી હિંગ નાખી ડુંગળી વધારો...થોડી વાર સાંતળી તેમાં નિતારેલ ભાત ઉમેરો.. સરસ મિક્સ કરી થોડી વાર સાંતળો..પછી તેમાં મસાલા કરી લો.
- 4
હવે તેમાં પાલક ની પ્યુરી ઉમેરી દો. મિક્સ કરી બાફેલી મકાઈના દાણા નાખી થોડું પાણી નાખી મિક્સ કરી લો.
- 5
પાન ને ઢાંકણ વડે ઢાંકી થોડી વાર ચડવા દો.10 મીનીટ માં ચડી જાય એટલે ગેસ બન્ધ કરી સર્વ કરો.
Similar Recipes
-
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ. Komal Khatwani -
કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Rachana Gohil -
કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)
પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.#GA4 #Week8 #sweetcorn #pulao Nidhi Desai -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
શિયાળો વિદાય લઈ રહો છે.હજુ મળતા તાજાં લીલા વટાણા માં થી બનતો આ પુલાવ ડિનર મા ખાવા ની મઝા આવશે.#cookpadindia #cookpadgujarati #mutterpulav #dinner #Pulao Bela Doshi -
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#week2લીલાં શાકભાજી નાં ફાયદા અનેક છે પરંતુ આજ કાલ કોઈને લીલાં શાકભાજી ખાવા ગમતાં નથી. પરંતુ તેમાં આપણે આપણને ભાવતી વસ્તુ ઉમેરીએ તો તે ખાવા ની મજા જ કંઈક જુદી છે,સાથે સાથે જે નથી ભાવતું તેના ગુણો પણ આપણને મળે છે,આજે તેવી જ એક નવી રેસિપી એટલે કે પાલક પુલાવ.આ પુલાવ મારી નણંદને તો એટલો બધો પ્રિય છે કે તે એમ જ કહે કે પાલક પુલાવ તો ભાભી બનાવશે તો જ હું ખાઈશ!આ રેસીપી તમે પણ જરૂર થી બનાવજો, જે બનાવામાં સરળ છે સાથે સાથે ઘરનાં દરેક વ્યક્તિને પણ અવશ્ય ભાવશે. Himani Chokshi -
-
-
-
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ... Sudha Banjara Vasani -
સ્પીનેચ પુલાવ(Spinach Pulav Recipe in Gujarati)
#GA4 #Week2#પાલક સ્પેશ્યલ#Spinach specialભાત એ આપણા ઘરે રોજ બનતા હોય છે. ભાત માંથી ઘણી બધી જુદી જુદી વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે હોટેલ માં જમવા જઈએ ત્યારે પુલાવ મંગાવતા હોય છીએ.પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ ગી્ન પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું.જેમાં પાલકનો પણ ઉપયોગ થાય છે એટલે આ એક સારો ઓપ્શન છે બાળકો ને પાલક અને શાક ખવડાવાનો.જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનશે.ઝડપથી પણ બની જાય છે. Chhatbarshweta -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ મારા ઘર માં અવાર નવાર બને.#GA4#week19#cookpadgujrati#cookpadindia#pulao jigna shah -
-
-
મિક્સ વેજ પુલાવ (Mix veg pulav Recipe in Gujarati)
#GA4#week19#pulao#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19એકદમ ઓછી વસ્તુ થી બનાવેલ સ્વાદિષ્ટ અને પોસ્ટિક પુલાવ અને તે પણ તેલ માં અને કુકર માં Bina Talati -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoમે આજે પુલાવ બનાવ્યો છે.જે મે હેલધી બનાવ્યો છે.તેમાં મે પાલક અને ધાણા ભાજી નો ઉપયોગ કર્યો છે એટલે હેલધિ છે અને ટેસ્ટી પણ છે. Hemali Devang -
કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક મકાઈ નું શાક (Palak Makai Shak Recipe In Gujarati)
#MVFબાળકો તેમજ નાના મોટા બધા ને મકાઈ ખૂબ પ્રિય છે. પણ પાલક નથી પસંદ તો આ રીતે મકાઈ પાલક નું શાક બાળકો માટે હેલ્થી બને છે. Mudra Smeet Mankad -
પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)
#GA4#week4 હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ Bina Talati -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar -
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#Pulaoડીનર માટે પુલાવ ની ડીશ પરફેકટ છે.અલગ અલગ ટાઇપ ના પુલાવ મેનું મા વેરાઇટીઝ એડ કરે છે. મેં અહીં રાજમાં પુલાવ બનાવ્યા છે. mrunali thaker vayeda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14459922
ટિપ્પણીઓ (10)