મગ ની છુટ્ટી દાળ નું શાક (Moong Chutti Dal Shak Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
મગ ની છુટ્ટી દાળ નું શાક (Moong Chutti Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ દાળ ને ધોઈ ને અડધા કલાક માટે પલાળવી.પછી એક પેન મા તેલ ગરમ મુકી તેમા હીંગ નાખી પાણી નીતીરી દાળ નાખો. પછી તેમા મસાલા કરો. જરુર મુજબ પાણી ઊમેરી હલાવી ઊપર ડીશ ઢાંકો. ૧૦ મીનીટ પછી પાણી બળી જાય એટલે ગેસ બંધ કરો.
- 2
તૈયાર છે ફટાફટ થઈ જાય એવુ અને પરયુષણ અને તાથી ના દિવસ માટે નું મગની છુટ્ટી દાળનું શાક.
Similar Recipes
-
-
મગ ની દાળ શાક (Moong Dal Shak Recipe In Gujarati)
#AM3 આ દાળ સ્વાદિષ્ટ અને જમવામાં જલ્દી પચી જાય છે, પહેલા ના લોકો સાંજે કઠોળ કે દાળ બનાવતા શાક ના બદલે, અત્યારે પણ જમણવાર માં લોકો બનાવતા હોઈ છે. Bina Talati -
-
મગ ની રસાવાળી દાળ (Moong Rasavali Dal Recipe In Gujarati)
આજે હું મારી ફેવરેટ દાળ ની રેસીપી શેર કરું છું.આ દાળ અઠવાડિયા માં 3 વાર બને જ છે અમારા ઘરે અને અમે એની મઝા માણીએ છે. તો ચાલો તમે પણ એની મઝા માણો. Bina Samir Telivala -
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
મગની મોગર દાળ (છુટ્ટી કોરી) ushma prakash mevada -
-
રાડા રુડી ના ફુલ અને મગ ની દાળ નું શાક (Rada Rudi Flower Moong Dal Shak Recipe In Gujarati)
#Rb18#my recipe book#SJR#jain recipe#રાડા રૂડી ના ફુલ રેસીપી#મગ ની મોગર દાળ રેસીપી#મોનસુન રેસીપી રાડા રૂડી ના ફુલ એ ચોમાસા દરમ્યાન જ મળે ....આ ફુલ કફ થી લઈ કેન્સર સુધી ના રોગો ની સારવાર માટે અકસીર છે....મગ ની મોગર દાળ સાથે આ ફુલ નું શાક સ્વાદ માં સરસ લાગે છે...લસણ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે...લસણ નો ઉપયોગ કરી ને પણ તમે બનાવી શકો છો. Krishna Dholakia -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
છુટી મગ ની દાળ (Chutti Moong Dal Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
મગની છુટ્ટી દાળ (Moong Dal Recipe In Gujarati)
મગની મોગરદાળને જુદી- જુદી રીતે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મગની મોગરદાળને કઢી-ભાત સાથે બનાવાય છે. આ દાળનો દાણો એકદમ છૂટ્ટો થાય એવી રીતે મેં બનાવી છે.અમારા ઘરે કઢી સાથે આ દાળ અચૂક બનાવાય છે.#RC1#Yellow Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રવિવાર ના નાસ્તા માં જલેબી ગાંઠીયા અને કચોરી મલી જાય એટલે મજા પડી જાય. Sonal Modha -
-
-
કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati)
#AM1#week1 મગ દાળ પ્રોટીનથી સમૃદ્ધ છે અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. તે સરળતાથી સુપાચ્ય છે અને તે ઝડપી બનાવે છે. અમારે ત્યાં આ પ્રકારની દાળ વીક માં 2 વાર તો ખાવામાં આવે જ છે... આ દાળ કોરી મેથી ની ભાજી ના શાક સાથે કે પછી લસણ નું કાચું હોય કે પછી બટાકા નું શાક આ દરેક સાથે લઈ શકાય છે...ઉપરથી કાચું તેલ નાખી ને જુવાર ના રોટલા સાથે ખાવાની મજા જ અલગ છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
લીલી ડુંગળી અને મગની દાળ નું શાક (Lili Dungli Moong Dal Shak Recipe In Gujarati)
#RC4#Week4 Dipika Suthar -
મગ ની દાળ ના શકકરપારા (Moong Dal Shakkarpara Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
બધી દાળ માં આ દાળ પચવા માં હલકી જલ્દી પચી જાય છે જીરા નો વગાર અને લસણ મરચા ને લીધે સ્વાદિષ્ટ લાગે છે. Bina Talati -
-
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473547
ટિપ્પણીઓ (10)