મગ દાળ ના મીની ચીલા (Moong Dal Mini Chila Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#LB
Lunchbox Recipe
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ૪-૫ કલાક પલાળી દો. પછી મિક્સરમાં પીસી લો. પીસતી વખતે તેમાં લીલા મરચા અને આદુ નાંખી દો.
- 2
હવે ખીરુ તૈયાર થઈ જાય ત્યારે તેમાં ડુંગળી છીણીને નાંખો. કોથમીર, હળદર, મરચું, મીઠું, અજમો અને જરૂર મુજબ પાણી નાંખી બરાબર મિક્સ કરી લો. પછી નોન સ્ટિક પેન ગરમ કરી નાના ચીલા બનાવો.
- 3
ચીલા બની જાય પછી ઠંડા કરી લંચબોક્સ માં ગોળ કટકી અને કેચપ સાથે મૂક્યા છે.
- 4
તમે છુંદો કે બીજું કોઈ પણ ડિપ કે જે તમારા બાળકો ને ભાવે તે મૂકી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મગદાળનાં ચીલા (Moongdal Chila Recipe In Gujarati)
Light અને healthy breakfast નાં options માંથી મળેલી વાનગી. ફટાફટ બનતી અને ટેસ્ટી રેસિપી શેર કરું છું.. Friends..do try. Dr. Pushpa Dixit -
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22#chila ચીલા નામ સાંભળતા મોમાં પાણી છૂટે. કારણ તેમાં ઘણા વેરીએશન છે.જૂદી જૂદી દાળ,રવો,ચણાના,ઘઉના.વળી તેમાં પણ વેજી.ભાજી,સાદા,ઓનીયન,ટોમેટો,દહીંવાળા વગેરે...વગેરે.હું આજે આપની સમક્ષ મગની દાળના ચિલ્લાની રેશિપી લાવી છું. જે સ્વાદમાં બિલકુલ હટકે....છે. Smitaben R dave -
-
-
-
પાલક મૂંગ ચીલા (Palak Moong Chila Recipe In Gujarati)
#BR#લીલા શાકભાજી ની રેસીપીશિયાળામાં લીલા🌳💚🍏 શાકભાજી સરસ આવે અને કુકપેડ ની ચેલેન્જ તો ખરી જ.તો આજે ડિનર માં ફણગાવેલા મગ અને પાલક ને ક્રશ કરી ખીરું બનાવી ચીલા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી અને પચવામાં પણ હલકું હોવાથી મજા જ પડી જાય. સવારે બ્રેક ફાસ્ટ માં કે બાળક ને લંચ બોક્સ માં પણ આપી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
-
-
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
-
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
સ્ટફ્ડ મીની ચીલા (Stuffed Mini Chila Recipe In Gujarati)
#LSR#cookpadgujarati#cookpad આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કે પછી બહાર કોઈ પ્રસંગમાં જતા હોઈએ ત્યારે બાઈટીંગમાં કે પછી જમવામાં કઈક નવી વાનગી અચૂક જોવા મળતી હોય છે. મેં એક જગ્યાએ પ્રસંગમાં મીની ચીલા ટેસ્ટ કર્યા હતા એ ચીલામાં થોડો ફેરફાર કરી મેં આજે સ્ટફ્ડ મીની ચીલા બનાવ્યા છે. આ ચીલાને થોડા વધુ પૌષ્ટિક બનાવવા માટે મગની દાળ અને તેની સાથે પાલકનો પણ ઉપયોગ કર્યો છે. પ્રસંગ વખતે આ મીની ચીલાને બાઈટીંગમાં, સ્ટાર્ટરમાં કે પછી ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16323306
ટિપ્પણીઓ (5)