રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા નેચાળી લેવા.
- 2
એક પેન માં તેલ ગરમ કરવા મૂકી તેમાં હિંગ એડ કરી મમરા એડ કરવા.પછી બધા મસાલા એડ કરવા.
- 3
મસાલા એડ કરી બરાબર મિક્સ કરવું.તૈયાર છે વઘારેલા મમરા.
- 4
સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવા.
Top Search in
Similar Recipes
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન. Disha Prashant Chavda -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા બધાની ઓલટાઈમ ફેવરીટ ડિશ છે પરંતુ બધાના ઘર પ્રમાણે અલગ અલગ રીત હોય છે તેને બનાવવાની મેં મારી રીતે અહીં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે Nidhi Jay Vinda -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ બધા નો ફેવરિટ અને ટાઈમ પાસ નાસ્તો છે જયારે બીમાર હોઈએ કે પછી બધા નાસ્તા ખાઈ ને કંટાળીએ ત્યારે મમરા જ યાદ આવે અને એ j ખાઈ ને મન ને સંતોષ મળે છે . Maitry shah -
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ માં વઘારેલા મમરા. ખૂબ જ ઓછા ઘટકો થી બને છે. સરળ એન્ડ જલ્દી બનતા, નાસ્તા માં ખવાય, ખૂબ જ હેલ્ધી એન્ડ પચવા માં હલકા.#SJ Hency Nanda -
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા ને એક ડાઇટ ફૂડ પણ કહી શકાયAne હેલ્ધી બનાવવા માટે શીંગ દાણા નો ઉપયોગ કર્યો છે Daxita Shah -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ-અલગ પ્રકારના હોય છે. બાસમતી, કોલ્હાપુરી અને સાઠે. અહીં મેં કોલ્હાપુરી મમરા માં મસાલો કરીને વધાર્યા છે.. તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા તો કોને ના ભાવે એવુ હોય. મમરા તો સૌ કોઈ ના પ્રિય છે. તમે ગમે ત્યારે મન થાય ત્યારે ખાઈ શકો છો. તમે સાદા મમરા ખાઈ ને કંટાળી ગયા હોય તો આ રીતેસીંગદાણા અને કોપરા ની ચિપ્સ વાળા વઘારેલા મમરા બહુ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473853
ટિપ્પણીઓ (8)