દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબટાકી
  2. 2ટામેટા
  3. 3ડુંગળી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ટુકડોઆદુ
  6. 4/5કળી લસણ
  7. 2 ચમચીમરચું પાઉડર
  8. તેલ તળવા માટે
  9. 1 ચમચીધાણા જીરું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચી મરી પાઉડર
  12. ક્રીમ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકી ને ધોઈ 1સીટી આવે બાફી લેવી પછી છાલ ઉતારી આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવી

  2. 2

    ડુંગળી, ટામેટાં, આદુ, લસણ ની ગ્રેવી કરવી.

  3. 3

    કડાઈ મા તેલ મૂકી લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાખવો. ત્યારબાદ ગ્રેવી નાખવી. ૫-૭ મિનિટ સુધી કુક કરવું. ત્યારબાદ તેમાં બટાકી નાખી કોથમીર અને મલાઈ નાખવી.તૈયાર છે દમ આલુ.

  4. 4

    તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes