ડબ્બા રોટી (Dabba Roti Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#PR
આંધ્ર પ્રદેશ ની આ વાનગી પર્યુષણ માટે બેસ્ટ છે. કોઇ પાણ લીલોતરી વગર બંને અને ઠંડુ અને ગરમ બેવ રીતે ખાઈ શકો. સ્વાદ થી ભરપૂર છે. પર્યુષણ હોઈ કે ના હોઈ જરૂર બનાવો અને #cooksnap પાણ કરો.

ડબ્બા રોટી (Dabba Roti Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PR
આંધ્ર પ્રદેશ ની આ વાનગી પર્યુષણ માટે બેસ્ટ છે. કોઇ પાણ લીલોતરી વગર બંને અને ઠંડુ અને ગરમ બેવ રીતે ખાઈ શકો. સ્વાદ થી ભરપૂર છે. પર્યુષણ હોઈ કે ના હોઈ જરૂર બનાવો અને #cooksnap પાણ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીઈડલી રવો
  2. 1/2 વાટકીઅડદ દાળ
  3. 1 ચમચીમીઠુ
  4. શીંગ તેલ / કોઇ પાણી તેલ
  5. 1નાની ખાલી વાટકી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ઈડલી રવો અને અડદ દાળ ને અલગ અલગ પાલડો. ઓછામાં મા ઓછું 3કલાક પાલડવું.

  2. 2

    3કલાક પછી અડદ દાળ ને મિક્સર મા પીસી લો. ધ્યાન રાખવું કે ઓછામાં ઓછું પાણી પિસવા સમયે નાખવું.

  3. 3

    ઈડલી રવા મા પાલડેલું પાણી હોઈ એ કાઢી લો. હવે આ પીસેલા આળદ ના મિક્સ ને રવા મા મિક્સ કરવું મીઠુ ઉમેરવું. હવે હાથ થી એકદમ સરસ ફિણી ને 5-6 ક્લાક આથો આપવા રાખો.

  4. 4

    બનાવતા વખત પેલા હલાવી લેવું.
    પછી એક નોનસ્ટિક પાન મા (બંને તો ઉંચુ અને સીધું હોઈ એવુ લેવું.) લગભગ 3ચમચી જેટલું તેલ નાખવું. ખીરું ને જાડું પાથરવું. વચ્ચે એક નાની વાટકી એન્ડ સુઘી દબાવી ને મુકવી અને તેમાં પાણી નાખવું, અને એકદમ ધીમા ટાપે ઢાંકી ને 10મિનિટ રાખવુ.
    (સમય તમારા પાન તેમજ ખીરા ની જાડાઈ અનુસાર રહેશે.)

  5. 5

    આ રોટી એક જ સાઇડે ચડાવા મા આવે છે. નીચે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી રાખો. નીચે થી એકદમ ક્રિસપ અને બાકી એકદમ સોફ્ટ ઈડલી જેવું ટેક્સર મળશે.

  6. 6

    આને મૂળગાપોડી, નારિયેળ ની ચટણી, સંભાર સાથે પીરસાય છે. પર્યુષણ નિમિતે મેં સૂકા લીમડી ના પાન સાથે લીલોતરી વગર નો સંભાર બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes