ઘઉં ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

સ્પેશ્યલી બચ્ચાંઓ માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 hours
5 to 6 સર્વિંગ્
  1. 1 1/2 કપઘઉં નો લોટ ( ગેહૂ આટા,)
  2. 1/2 કપ કોકો પાઉડર
  3. 1 કપપાઉડર ખાંડ,
  4. 1.5tsp બેકિંગ પાઉડર
  5. 0.5 tspબેકિંગ સોડા
  6. 1 કપ મિલ્ક,
  7. 1/2 કપ ઓઇલ
  8. 2 ટેબલ સ્પૂન વિનેગર,
  9. 1 tspવેનીલા એસેન્સ
  10. ચપટી સોલ્ટ
  11. ચપટી સોલ્ટ
  12. Otg કે કૂકર,
  13. બ્રેડ ટીન

રાંધવાની સૂચનાઓ

2 hours
  1. 1

    ડ્રાય ઘટકો ન લિક્વિડ અલગ અલગ મિક્સ કરો.

  2. 2

    પછી ટીન ગ્રીસ કરીને રાખવું.

  3. 3

    બધું મિક્સ કરીને રીબન કોંસીસ્ટન્સી કરવી

  4. 4

    પછી ટીન માં કેક બેટર પાથરવું અને otg માં કે કૂકર માં ધીમા ગેસ પર મૂકવું

  5. 5

    મેં અહીં કૂકર માં ગેસ પર બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

Similar Recipes