ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

#GCR
ગણપતિબાપા ના મન ગમતા લાડુ બનાવ્યા છે.મારા પણ ફેવરીટ છે.
ઓર્ગેનિ ક ગોળ વાપર્યો છે

ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#GCR
ગણપતિબાપા ના મન ગમતા લાડુ બનાવ્યા છે.મારા પણ ફેવરીટ છે.
ઓર્ગેનિ ક ગોળ વાપર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  2. ૧૦૦ ગ્રામ રવો
  3. ૨૫૦ ગ્રામ ઘી
  4. ૨૫૦ ગ્રામ ગોળ
  5. ૨ ચમચીશીંગદાણા નો ભૂકો
  6. ૧ ચમચીતલ
  7. ૧ ચમચીકોપરાની કતરણ
  8. ૩ ચમચીતેલ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેન માં ઘઉં અને રવો મિક્સ કરી ઘી અને તેલ નું મોણ નાખી બરાબર મસળી લેવું.મુઠીયા પડે એવો લોટ બાંધવો મુઠીયા બનાવી લેવા.તેલ ગરમ કરી તરી લેવું.

  2. 2

    ૧૫ મિનિટ પછી ઠંડા પડે એટલે છૂંદી લેવા. ચારણી વડે ચારી લેવું.

  3. 3

    બીજા એક પેન માં ગોળ,ઘી નો પાયો કરવો.૫ મિનિટ માં પરપોટા આવવા માંડશે. એટલે પેલા મિશ્રણ માં નાખી લેવું.અને ગરમ જ લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes