કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટું અને કાચા કેળા અલગ અલગ સમારી લો કાચા કેળાની છાલ ઉતારીને સમારવા
- 2
એક કડાઈમાં બે ચમચી તેલ લઇ તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ વઘાર કરી હળદર ઉમેરી પહેલા ટામેટા ઉમેરો ટામેટા થોડા સોફ્ટ થાય એટલે કેળા ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરો ત્યારબાદ કડાઈ ઉપર ઠાકર થાકી તેના પર થોડું પાણી નાખી ધીમા ગેસ પર તેને ચડવા દો
- 3
કેળા સારી રીતે ચડી જાય એટલે લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી હલાવી તેને સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચા કેળા નું લોટવાળું શાક (Raw Banana Lotvalu Shak Recipe In Gujarati)
#TT1 Post 2#PR Post 10 કાચા કેળા માં ભરપૂર માત્રામાં ખનિજ અને વિટામિન મળી આવે છે. શરીર ને જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે.અનેક પ્રકારની બીમારીઓને દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.રોજ કાચા કેળા નું સેવન અલગ અલગ પ્રકાર થી કરવુ લાભદાયક છે. આજે મે કાચા કેળાનું લોટ વાળું શાક રાઈ ના તેલમાં બનાવ્યું છે. જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળા નુ સાઉથ ઇન્ડિયન શાક (Kacha Kela South Indian Shak Recipe In Gujarati)
#TT1#Throuday Treat.# કાચા કેળાનું શાક Jyoti Shah -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#કાચા કેળા નું શાક#TT1મને કાચા કેળા નું શાક બહુ જ ભાવે ગરમા ગરમ રોટલી સાથે જમીએ તો ખબર ન પડે કેટલી ખાઈ જઈએ છીએ હો.....🤗😉😉તો આજે સેર કરું છુ Pina Mandaliya -
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#PR અત્યારે જૈન લોકો ના પર્યુષણ પર્વ ચાલે છે.તો મે આજે આ કાચા કેળા નું શાક બનાવ્યું છે. હું જૈન નથી પણ આ શાક મને બહુ જ ભાવે છે.હું ઘણી વાર બનાવું છું. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે.તમે બધા પણ ટ્રાય કરજો. Vaishali Vora -
-
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
કાચા કેળા નું શાક (Raw banana sabzi recipe in Gujarati)
#TT1#PR#cookpad_guj#cookpadindiaમૂળ પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયા માં કેળા નું વાવેતર થયું હતું એવું કહેવાય છે પરંતુ આજ ના સમયે દુનિયાભર માં તેનું વાવેતર થાય છે. ફાયબર થી સમૃદ્ધ એવા કેળા માં વિટામિન બી 6, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ પણ સારી માત્રા હોય છેકાચા કેળા નો ઉપયોગ શાક, કોફતા, ફરસાણ અને વેફર્સ બનાવામાં વધારે થાય છે. અને જૈન સમાજ માં કાચા કેળા નો ઉપયોગ વધુ થાય છે કારણકે કંદમૂળ નો વપરાશ નથી થતો તો બટેટા ની બદલે કાચા કેળા વપરાય છે. Deepa Rupani -
કાચા કેળા નું રસાવાળું શાક (Raw Banana Rasavalu Shak Recipe In Gujarati)
#TT1 Post 1 કાચા કેળા સામાન્ય રીતે કાચા કેળા શાક, ભજીયા કે વેફર બનાવવામાં કામ આવે છે. કાચા કેળાનું નિયમિત સેવન કરવાથી અનેક ફાયદા થાય છે.રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસ ને નિયંત્રણ માં લાવવા માટે ઘણું ફાયદાકારક છે. આજે મે કાચા કેળા નું રસાવાળુ શાક બનાવ્યું છે. ગોળ અને આંબલી થી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.રોટલી અને ભાત બંને સાથે આ શાક ખાવામાં સારુ લાગે છે. Dipika Bhalla -
-
-
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
-
-
કાચા કેળાં મસાલા ફ્રાય જૈન (Raw Banana Masala Fry Jain Rrecipe In Gujarati)
#MBR7#week7#rawbanana#Banana#fry#masala#statr#breakfast#kids#ઝટપટ#quick#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15495195
ટિપ્પણીઓ