રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને વરાળથી માપસરના બાફી લેવા. વધારે પાણીપોચા ના બફાય તેનું ધ્યાન રાખવું. તેને છીણીથી છીણી લેવા. ચાર ભાગ કરી એક ભાગ સ્ટફીંગ માટે અલગ કાઢવો.
- 2
શીંગદાણા ને શેકીને ફોતરા અલગ કરી લેવા. મિક્સર જારમાં શીંગદાણા, તલ અને વરિયાળીને પીસવા. તેમાં કોપરાનું છીણ અને બૂરુ ખાંડ ઉમેરી ફરી પીસી લેવું.
- 3
બટાકાના સ્ટફીંગ વાળા થોડા માવામાં પીસેલું મિશ્રણ ઉમેરવું. આદું મરચાંની પેસ્ટ કરી તે પણ ઉમેરવી. સમારેલી કોથમીર પણ નાખવી.
- 4
બનેલા સ્ટફીંગના માવામાં લાલ મરચું, સંચળ પાઉડર,ગરમ મસાલો, સીંધવ અને લીંબુનો રસ ઉમેરવો. કાજુ ના ટુકડા અને કિસમિસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 5
બનેલા મસાલાવાળા માવામાંથી નાના નાના બોલ બનાવવા. 8-10 જેવા બનશે. જો માવો પાણીપોચો લાગે તો 1-2 ચમચી આરા લોટ નાખી મિક્સ કરી લેવો. બાકી બચેલા બટાકાના માવામાં 7-8 ચમચી આરા લોટ અને સીંધવ મીઠું નાખી ચોંટે નહીં તેવો લોટ બાંધવો.
- 6
બાંધેલા લોટના પણ 8-10 ભાગ કરવા. ગોળો વાળી થેપીને વચ્ચે મસાલાવાળો બોલ મૂકવો. ભેગું કરી ફરી મોટો સ્ટફ્ડ બોલ વાળી લેવો. તેને આરા લોટમાં રગદોળવો. બધા ગોળા આ રીતે તૈયાર કરી લેવા.
- 7
હવે તેલ ગરમ મૂકી બરાબર ગરમ થાય એટલે મિડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.
- 8
ફરાળી બફવડા તૈયાર છે. તેને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરવા. ફરાળમાં ઘણા લોકો ઘણું ખાતા હોય છે અને ઘણું નથી પણ ખાતા. મારા ઘરે જે વસ્તુ ફરાળમાં ખવાય છે એ અહીં મેં વાપરી છે.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ ચેલેન્જ#childhood Smitaben R dave -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#Farali#Patis#shivratri special Keshma Raichura -
-
-
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar
More Recommended Recipes
ટિપ્પણીઓ (16)