ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati)
My kids
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા પનીર ના નાના નાના કટકા કરી કોરનફ્લોર માં રગદોળી તળી લો.
- 2
કેપ્સિકમ અને કાંદા ને મોટા મોટા કટકા કરી લો,આદુ ખમણી લો, લીલાં મરચા ને ઝીણા સમારી લો, લસણ ને છૂંદી લો.
- 3
હવે એક કડઈમાં ૨ ચમચા તેલ નાખો,ગરમ થાય એટલે સૌથી પેહલે આદુ, મર્ચા અને લસણ કટિંગ નાખો. હાઇ ફ્લેમ પર ગેસ રાખવો, હવે કાંદા નાખો, હલાવતા રહો, હવે કેપ્સિમ નાખો.
- 4
હવે મીઠું, ઉમેરો સ્વાદ મુજબ,હવે તળેલા પનીર ઉમેરો સોયા સોસ અને બ્લેક પેપર નાખો, અને પછી હલાવતા રહો. હવે સહેજ કોરનફલોર પાણી માં નાખી ઉમેરો જેથી થોડું ઘટ્ટ થાય
- 5
ગરમા ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15510502
ટિપ્પણીઓ (4)