ચોકલેટ ફજ (Chocolate Fudge Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

ચોકલેટ ફજ (Chocolate Fudge Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામમિલ્ક ચોકલેટ
  2. 1 વાટકીપીનટ બટર
  3. 1ટીન મિલ્કમેઈડ
  4. 1ચમચો ઘી
  5. 1/2 વાટકી મિલ્ક પાઉડર
  6. ડેકોરેશન માટે ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધું મિક્સ કરી ગેસ પર મધ્યમ અંચે મુકો

  2. 2

    સતત ચલાવતા રહો. કડાહી છોડે એટલે ગ્રીસ કરેલ ટ્રે માં પથારો

  3. 3

    દસ મિનિટ પછી પીસ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes