ડ્રાય આલુ - મશરૂમ (Dry Aloo Mushroom Recipe In Gujarati)

માય બંગાળી ફ્રેન્ડ ઇન્સ્પાયર્ડ મી
ડ્રાય આલુ - મશરૂમ (Dry Aloo Mushroom Recipe In Gujarati)
માય બંગાળી ફ્રેન્ડ ઇન્સ્પાયર્ડ મી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મશરૂમ વિનેગર (૧ટેબલ સ્પૂન) નાખી બરાબર ધોઈ લો. ૨-૩ વાર સ્વચ્છ પાણી માં ધોવો.
- 2
તેના મીડિયમ કટકા કરી લો, પોટેટો ના પણ મીડીયમ કટકા કરી લો, ગાજર અને કેપ્સિકમ નાખવું હોય તો તેના પણ મીડીયમ કટકા કરી લો.
- 3
હવે આદુ ઝીણું સમારી લો લસણ કટિંગ કરી લો, લીલાં મરચાં ઝીણાં સમારી લો.
- 4
હવે એક થીક bottom પેનમાં ઓલિવ ઓઈલ રાખો અને આદું મરચાં અને લસણ નાખો, વ્યવસ્થિત સોટે કરો, હવે તેમાં કાંદા કટીંગ ઉમેરો અને વ્યવસ્થિત સાંતળો થોડા બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો હવે તેમાં સમારેલા બધા જ વેજીટેબલ અને મશરૂમ ઉમેરો
- 5
હવે હવે તેમાં મીઠું હળદર ઉમેરો વ્યવસ્થિત સાંતળો ઉપર કવર કરી નાખો જેથી વ્યવસ્થિત ચડી જાય પાંચથી સાત મિનિટ ઢાંકેલું રાખવું હવે વ્યવસ્થિત હલાવી ગરમા-ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપંજાબી ડ્રાય આલુ પાલક Ketki Dave -
-
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
-
આલુ ગોભી ડ્રાય સબ્જી (Aloo Gobhi Dry Sabji Recipe In Gujarati)
#WLD#MBR5#Week5#Punjabi_Style#Cookpadgujarati પંજાબી આલુ ગોભી એ ડ્રાય ઇન્ડીયન સબ્જી છે જે પંજાબની છે, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આ સબ્જી વ્યાપકપણે ખાવામાં આવે છે. આલૂ ગોભી એક ઝડપી અને સરળ રેસીપી છે. આલૂ ગોભી કી સબઝી બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને દરેક ભારતીય ઘરમાં ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવી છે. આલુ ગોભી રોટલી, પરાઠા અને નાન જેવી ભારતીય બ્રેડ સાથે સારી રીતે જાય છે. કારણ કે તે ડ્રાય સબ્જી છે, તમે તેને તમારા બાળકોના ટિફિન માટે પણ પેક કરી શકો છો કારણ કે તે બનાવવામાં સરળ અને ઝડપી છે. Daxa Parmar -
કડાઈ મશરૂમ (Kadai Mushroom Recipe In Gujarati)
મશરૂમ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી નો પ્રકાર છે જે શરીર માટે ઉપયોગી એવા તત્વોથી ભરપૂર છે. મશરૂમ નો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, ભારતીય વગેરે કોઈપણ પ્રકારની વાનગીઓમાં મશરૂમ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. કઢાઈ મશરૂમ એ ઇન્ડિયન કરી સ્ટાઇલ ડીશ છે જે કાંદા, ટામેટા અને સુકા મસાલા વાપરીને બનાવવામાં આવે છે. આખા ધાણા અને લાલ સુકા મરચા નો પાઉડર આ ડિશ ને એક અલગ પ્રકારની ફ્લેવર આપે છે. સરળતાથી બની જતી આ ડીશ માં ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ક્રીમી મશરૂમ સૂપ (Creamy Mushroom Soup Recipe In Gujarati)
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. Urmi Desai -
-
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ચેટ્ટીનાદ મશરૂમ મસાલા (Chettinad Mushroom Masala Recipe In Gujarati)
#GA4#Week23#Chetinad#CookpadIndia#CookpadGujaratiચેટ્ટીનાદ મસાલાની રીત માટે આગળ ની પોસ્ટ જુવો. Isha panera -
-
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
-
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
-
-
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ રિશોટો (Mushroom Risotto Recipe in Gujarati)
#GA4#Week5#Italianરિશોટો એ અરબોરીઓ ચોખા વડે બનતી ઈટાલીયન રાઈસ ડીશ છે જે લસણ, મરી અને ચીઝ નાખી બનાવવામાં આવે છે. મેં અહીં કૃષ્ણ કમોદ ચોખા વડે બનાવી છે. જેનો દાણો નાનો હોય છે જે દેખાવમાં અરબોરીઓ ચોખા જેવા હોય છે. ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બની જાય એવી આ વાનગી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કર્યા છે Urmi Desai -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
દહીં વાલા આલુ મટર મસાલા (Dahi Wala Aloo Mutter Masala Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#Aloo#Yogurt#post1મેં આજે દહીં વાળી આલુ મટર મસાલા ની પંજાબી સબ્જી બનાવી છે જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Rinkal’s Kitchen
More Recipes
ટિપ્પણીઓ (4)