ડ્રાય આલુ ગોબી (Dry Aloo Gobi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવરને બરાબર ધોઈ કોરા કરી તેના નાના પીસ કરી લો. તેવી જ રીતે બટાકા છોલીને તેના પીસ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ લઇ બટાકાની ફ્રાય કરી લો. તેવી જ રીતે ફ્લાવરને પણ ફ્રાય કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ લો તેમાં જીરું અને હીંગ ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ડુંગળી અને ક્રશ કરેલા ટામેટા ઉમેરી ને તેને બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં લીલા મરચાના ટુકડા ઉમેરીને બરાબર સાંતળો. હવે તેમાં મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર સાંતળો.
- 3
મસાલામાંથી તેલ છૂટું પડે એટલે જરૂર મુજબ પાણી ઉમેરો.ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા બટાકા અને ફ્લાવર ઉમેરીને થોડીવાર માટે ચઢવા દો.
- 4
પાણી બધું બળી જાય અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો. આપણું ડ્રાય આલુ ગોબી તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ કોથમીર ભભરાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ગોબી મટર સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Arpita Kushal Thakkar -
-
-
-
દહીં વાળા આલુ ગોબી સબ્જી (Dahi Aloo Gobi Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Nehal Bhatt -
હરી આલુ ગોબી (Hari Aloo Gobi recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
પંજાબી ગોબી મસાલા (Punjabi Gobi Masala Recipe In Gujarati)
આ ફુલાવર નું શાક પંજાબી રેસિપિ થી બનાવેલ છે.જરૂર બનાવજો#GA4#Week24 satnamkaur khanuja -
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
-
-
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
આલુ ગોબી (Aloo Gobi Recipe In Gujarati)
મસ્ત પંજાબી સ્ટાઇલ ની ફ્લાવર બટાકા ની ડા્ય સબ્જી ની રેસીપી શેર કંરુ છું. Rinku Patel -
-
ફ્લાવર-બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Shah Prity Shah Prity -
-
આલુ ગોબી પરાઠા (Aloo gobi paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠાઆ રીતે તમે મિક્સ વેજ પરાઠા બનાવી બાળકો ને વેજીટેબલ ખવડાવી શકો. Bhavita Mukeshbhai Solanki -
-
મસાલા ફ્રાય આલુ કોલીફ્લાવર (Masala Fry Aloo Cauliflower Recipe In Gujarati)
#Sabji#Dinner recipe Rita Gajjar -
ફ્લાવર વટાણા નુ શાક ( cauliflower vatana nu shak recipe in Gujarati
#GA4#Week24# cauliflower Shital Joshi -
-
ફ્લાવર નું લોટ વડું શાક (Cauliflower Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week24#Cauliflower Hiral Dholakia
More Recipes
ટિપ્પણીઓ