મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)

મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.
ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.
ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મશરૂમને ધોઈને તેમાંથી પાણી નીતારીને દરેક મશરૂમના ૪ થી ૬ ટુકડા કરી લેવા. પનીરને પણ ચોરસ અથવા લાંબા ટુકડા માં કાપી લેવું.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલું લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરીને લસણ હલકું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળવું. લસણ બળી ના જાય તેનું ધ્યાન રાખવું. હવે તેમાં કાંદા અને કેપ્સિકમ ઉમેરીને હાઇ હીટ પર બે મિનિટ સુધી સાંતળવું. હવે તેમાં મશરૂમ ઉમેરીને હાઇ હીટ પર ત્રણ થી પાંચ મિનિટ સુધી સાંતળવું. ત્યારબાદ પનીરના ટુકડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું અને એક મિનિટ માટે હાઇ હીટ પર સાંતળવું.
- 3
હવે તેમાં મીઠું, મરી અને સોયા સોસ ઉમેરીને બધું બરાબર મિક્ષ કરી લેવું. બે થી ત્રણ મિનિટ સુધી હાઇ હીટ પર સાંતળી તેમાં લીલી ડુંગળી ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 4
ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય ને ગરમાગરમ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસવું.
Top Search in
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)
ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
કડાઈ મશરૂમ (Kadai Mushroom Recipe In Gujarati)
મશરૂમ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી નો પ્રકાર છે જે શરીર માટે ઉપયોગી એવા તત્વોથી ભરપૂર છે. મશરૂમ નો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, ભારતીય વગેરે કોઈપણ પ્રકારની વાનગીઓમાં મશરૂમ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. કઢાઈ મશરૂમ એ ઇન્ડિયન કરી સ્ટાઇલ ડીશ છે જે કાંદા, ટામેટા અને સુકા મસાલા વાપરીને બનાવવામાં આવે છે. આખા ધાણા અને લાલ સુકા મરચા નો પાઉડર આ ડિશ ને એક અલગ પ્રકારની ફ્લેવર આપે છે. સરળતાથી બની જતી આ ડીશ માં ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ટિક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ -2પનીર ટિક્કા સ્ટાર્ટર માટે ખુબ જ સરસ રેસીપી છે અને આજકાલ સૌને પનીર ટીક્કા ખૂબ જ ભાવતા હોય છે આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ તો પનીર ટીકા ઓર્ડર કરતા હોય છે તો આ રહી પનીર ટીક્કા ની રેસિપી સ્ટાટર્ર માટે ... Kalpana Parmar -
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ ગાર્લિક મશરૂમ સૂપ (Veg Garlic Mushroom Soup Recipe In Gujarati)
#GA4#Week24#post3#garlic#વેજ_ગાર્લિક_મશરૂમ_સૂપ (Veg Garlic 🧄 Mashroom Soup Recipe in Gujarati) આપણે ગુજરાતી સામાન્ય રીતે આપણા ભોજનની અંદર મશરૂમ નો ઉપયોગ કરતા નથી. પરંતુ પીઝા અને અન્ય ખાણી પીણી ની વાનગીઓ માં તેનો ઉપયોગ વધુ થતો હોય છે. સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. સૂપ માં જો શાકભાજી નો વધુ ઉપયોગ કરવામાં આવે તો એમાંથી આપણા ને વિટામિન મળતા હોય છે. આજે મેં આ સૂપ માં ગાજર બ્રોકલી, લસણ, લીલી ડુંગળી અને ફૂલેવર નો ઉપયોગ કરી જે સૂપ ના વિટામિન ના મુખ્ય સ્ત્રોત હોય છે તેનું સૂપ બનાવ્યું છે. મશરૂમ એક એવી શાકભાજી છે જેને વધારે પડતાં શાકાહારી લોકો ખાવાનું પસંદ કરે છે. તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે તેના અનેક ફાયદા પણ હોય છે. તે કેલરીમાં ઓછું હોવાની સાથે સાથે ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, એમિનો એસિડ, સેલેનિયમ અને ઝીંક જેવા જરૂરી પોષક તત્વો હોય છે. મશરૂમને લોકો સલાડ, સૂપ, સ્નેક્સ વગેરેમાં ઉપયોગ કરી શકે છે. મટર મશરૂમ તો ઘણા લોકોની પસંદગીની ડીશ હોય છે. ડેઇલી ડાયટમાં મશરૂમનો સમાવેશ કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. Daxa Parmar -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 પનીર ચીલી ડ્રાય એક ઇન્ડો- ચાઇનીઝ સ્ટાર્ટર ડીશ છે. સામાન્ય રીતે આ વાનગી રેસ્ટોરન્ટમાં અથવા કોઈપણ પ્રસંગમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવતી હોય છે. પનીર, ઓનીયન અને કેપ્સિકમ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાર્ટર નાના-મોટા સૌને ભાવે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
સ્ટફ મશરૂમ મસાલા
#પાર્ટી મશરૂમ ની આ વાનગી જેમાં મશરૂમ માં કોર્ન નું સ્ટફીંગ છે જે પાર્ટી માટે અનુરુપ છે. Bijal Thaker -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in Gujarati)
સામાન્ય રીતે આપણે પનીર પકોડા બનાવતા હોઈએ છીએ પરંતુ આજે પનીરનો ઉપયોગ કરી ને મેં કંઈક અલગ બનાવ્યું છે. પનીર પોપકોર્ન એક તળેલી વાનગી છે જેનું બહારનું પડ એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી પનીર એકદમ સોફ્ટ હોય છે. આ બાળકોને પસંદ પડે એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે કોઈપણ પ્રકારની ચટણી, ટોમેટો સોસ અને સાઈડ સેલેડ સાથે પીરસી શકાય.#mr#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (12)