મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)

Purvi Baxi @cook_25317624
આ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો.
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
આ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ક્રીમ લઈ તેને બિટર થી બીટ કરો જ્યાં સુધી સ્ટીફ પિક ના આવે.
- 2
હવે તેમાં મિલ્ક મેઇડ અને ગ્રીન ફુડ કલર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
- 3
ફુદીના ના પાન ને મિક્સર માં ક્રશ કરી તેને પણ ઉમેરી દો અને ચોકલેટ ચિપ્સ ઉમેરી બધું એકદમ બરાબર મિક્સ કરી એર ટાઈટ ડબ્બા માં ભરી ૬ થી ૭ કલાક ફ્રીઝર માં સેટ કરવા મૂકો.
- 4
તો તૈયાર છે એકદમ refreshing મિંટ આઈસ્ક્રીમ જે ખૂબ જ સરસ ટેસ્ટ માં લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિન્ટ ચોકલેટ ચિપ્સ ફજ્જ (mint chocolate chips fudge recipe in Gujarati)
#GA4#week13#post13#chocolatechipsમીની ચોકલેટ ચિપ્સ ફજ્જ ખાધા પછી મોઢામાં એવો જ સ્વાદ આવે છે જેવું તમે આઈસક્રીમ ખાવ છો અને આઇસક્રીમ ખાધા પછી મોઢામાં તમને જે ક્રીમી ટેસ્ટ નો આનંદ મળે છે એવો જ આનંદ આ વ્હાઈટ ચોકલેટ ચિપ્સ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ થી બનેલા ફજ્જ ને ખાઈ ને મળે છે. અને એમાં પણ મિનિટનો ફ્લેવર અને એની ઠંડક કંઇ અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે ખૂબ જ સરળ છે બનાવવાનું અને ગેસનો ઉપયોગ કર્યા વગર જ ૩૦-૩૫ મિનિટ માં બની જાય એવી એકદમ ઝડપી રેસીપી છે. જે છોકરાઓને પણ ખુબ જ ભાવશે. જરૂરથી ટ્રાય કરજો. Chandni Modi -
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
મીન્ટ ક્રિસમસ કૂકીઝ (Mint Christmas Cookies Recipe In Gujarati)
#CCC#cookpadgujatatiક્રિસમસ ના તહેવાર માં કૂકીઝ બનાવી ને મૂકવા માં આવે છે. મેં અહીં મિંટ ની ફ્લેવર્સ ના કૂકી બનાવ્યાં છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.. બાળકો ને પણ મોજ પડી જાય એવા કૂકી જરૂર થી બનાવો. Neeti Patel -
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ કેક વિથ ચોકો ચીપ્સ(Choclate Cake with Lot's of choco chips🌰 recipe in Gujarati)
#GA4#Week13# chocolate chips#cookpadindia#cookpadgujrati આજે મેં ચોકલેટ કેક બનાવી અને ડેકોરેટર પણ ચોકલેટ ચિપ્સ થી કરી કેમકે ચોકલેટ બધાને ખૂબ જ ભાવે છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોફી ચોકો ચિપ્સ આઈસ્ક્રિમ
#HMકોફી સાથે ચોકલેટ નું કોમ્બિનેશન બોવજ સરસ લાગે છે .આ મારી દીકરી નું ફેવરીટ છે તો તેના માટે હું ઘરેજ આઆઈસ્ક્રિમ બનાવું છું. Ekta Varma -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
કાચી કેરી નો આઈસ્ક્રીમ (Raw Mango Icecream Recipe In Gujarati)
ઉનાળા માં તો બધા ને આઈસ્ક્રીમ નું નામ સાંભળી ને ખાવા નું મન થઇ જાય છે. અને એમાં પણ કાચી કેરી નો આઈસ્ક્રીમ તો કોને ના ભાવે. મેં બહુ ઓછી સામગ્રી થી આઈસ્ક્રીમ બનાવ્યો છે. Arpita Shah -
કોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Coriander Lime Ice cream Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપીકોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Cilantro Lime Ice creamઆ એક mexican ice cream છેઆજે મે વિચાર્યું કે આ આઈસ્ક્રીમ બનાવીયે. જ્યારે બનાવીને ખાદુ તો ખૂબ ખૂબ સરસ લાગ્યો. ધાણા અને લીંબુ ની ખૂબ સરસ ટેસ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરી. ખૂબ ખૂબ શેલું છે આ આઈસ્ક્રીમ બનવાનું. Must try it. Deepa Patel -
-
-
-
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
ચોકો ચિપ્સ શ્રીખંડ (Choco Chips Shrikhand Recipe In Gujarati)
આ શ્રીખંડ દહીમાંથી બનાવી શકાય પણ મેં દૂધ ફાડીને પછી બનાવ્યું છે દહીમાંથી બનાવવા માટે મોળા દહીંનો ઉપયોગ કરવો શ્રીખંડ છોકરાઓને ખૂબ ભાવે તેવો ચોકલેટ ફ્લેવર પણ લાગે છે Vaishali Prajapati -
કસાટા આઈસ્ક્રીમ (Casata Icecream Recipe In Gujarati)
#NastionalIcecreamday#cookpadgujrati#cookpadindiaકસાટા મારી ફેવરીટ આઈસ્ક્રીમ છે, એટલે ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પહેલી વખત ટ્રાય કરી બનાવવાની ને ખુબજ સરસ બની છે Bhavna Odedra -
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
નુટેલા ચોકો ચિપ્સ રોલ(Nutella choco-chips roll in English)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો મને કઈ ચોકોલાતે બનવાનું મન થય ગયો. પણ ફ્રજ માં જોયું તો હેરશેસ, નુટેલા અને ચોકો ચિપ્સ હતા. અને બ્રેડ પણ ૩ જ હતા એમાં પણ ૨ બ્રેડ તો પેહલા અને ચેલા હતા . તો મેં એમાં try કરી અને મસ્ત બન્યું. Aneri H.Desai -
ચોકલેટ ચિપ્સ લડ્ડુ (Chocolate chips ladoo recipe in Gujarati)
#GA4#Week9#Mithai તહેવારો નો સમય આવે એટલે ઘરમાં અવનવી મીઠાઈઓ બને. તેમાં પણ દિવાળી નો તહેવાર એટલે નવી નવી મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની મોસમ. દિવાળીના તહેવારમાં આપણે પરંપરાગત રીતે બનતી ઘણી બધી મીઠાઈઓ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે અહીંયા થોડી ઇનોવેટિવ અને બાળકોને ખૂબ જ ભાવે તેવી નવી મીઠાઈ બનાવી છે. ચોકલેટ ચિપ્સ લડ્ડુ નામ સાંભળીને જ આપણને સમજાય કે આમાં ચોકલેટનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે બાળકોને ખૂબ જ ભાવે અને કઈક નવું લાગે તેવા ચોકલેટ ચિપ્સ લડ્ડુ બનાવવા ખુબ જ ઇઝી છે. તો ચાલો આ લડ્ડુ બનાવીએ. Asmita Rupani -
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
ચીકુ-એપલ ચોકો મિલ્કશેક (Chiku Apple Choco Milkshake Recipe In Gujarati)
#Famચીકુ અને એપલ આ કોમ્બીનેશન કરી મિલ્ક શેક સરસ બને છે તેમાં મારી દિકરી ચોકલેટ પાઉડર નખાવે એટલે એકદમ સરસ ટેસ્ટ લાગે છે. Chhatbarshweta -
ચોકો લાવા બ્રેડ (Choco Lava Bread Recipe In Gujarati)
#LB આ રેસિપી ઝડપ થી બની જાય છે અને બાળકો ની ફેવરિટ પણ છે.મે ડાર્ક ચોકલેટ લીધી છે એની બદલે મિલ્ક કે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકાય છે.થોડા ડ્રાય ફ્રુટ પણ મૂકી શકાય છે.બાળકો ની ચોઇસ હોય તો.બહુ જ યમ્મી લાગે છે. તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. Vaishali Vora -
-
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
ચોક ચિપ્સ શેક(choco chips sheak recipe in gujarati)
ચોક ચિપ્સ શેક એ ચોકલેટ અને સ્વાદથી ભરપૂર છે. Nayna Nayak -
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
-
સુરતી કોકો વીથ ચોકલેટ ચિપ્સ(Surti coco with chocolate chips recipe in Gujarati)
#GA4#Week13#Chocalate Chips#post 2રેસીપી નંબર137હંમેશા સુરત જમણ માટે વખણાય છે. તેમાં ખાસ સુરતનું ખમણ ,ઘારી ,અને સુરતનો કોકો.ઘરમાં દરેકને કોકો ભાવે છે એટલે આજે મેં ચોકલેટ ચિપ્સ વિથ કોકો બનાવ્યો છે. Jyoti Shah -
આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ#લોટપ્રસ્તુત છે એક Heads turning dish એટલે કે સિઝલર!!! અહીં પ્રસ્તુત સિઝલર એક ડેઝર્ટ છે જેમાં આઈસ ક્રીમ અને બ્રોઉની બંને ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. આઈસ ક્રીમ માં GMC, CMC પાઉડર નો ઉપયોગ નથી કર્યો જેને કારણે બજાર ના આઈસ ક્રીમ કરતાં સોફ્ટનેસ થોડી ઓછી હોઈ છે પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજ કાલ લોકો બહુ હેલ્થ કોન્સીઅસ થઇ ગયા હોવાથી આ ડીશ મેં પ્રસ્તુત કરી છે. સિઝલિંગ અવાજ ના કારણે તે એક આકર્ષણ નું કેન્દ્ર છે. બાળકો ને ચોકલેટ અને આઈસ ક્રીમ તો ખુબ જ ભાવતું હોઈ છે અને ઉપર થી જો સિઝલિંગ ઈફેક્ટ જોવા મળે તો સૌ ઘેલાં થઇ જાય અને આનંદમય થઇ ને ખાય. Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15546466
ટિપ્પણીઓ (7)