દહીં ભીંડી શાક (Dahi Bhindi Shak Recipe In Gujarati)

Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028

દહીં ભીંડી શાક (Dahi Bhindi Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 500ભીંડો
  2. 1 નાની વાટકીદહીં
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીલાલા મરચું
  5. 1/2 ચમચી ધાણા જીરું
  6. 1/2 ચમચીહળદર
  7. 1/4 ચમચીસેકેલા જીરા પાઉડર
  8. 1/4 ચમચીકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડો ધોઈ ને નિતારી લૉ અને લૂછી લૉ પછી ભીંડા ને વચ્ચે થી કાપો કરી લૉ પછી ભીંડા ના બે કટકા કરી નાખો ઓઇલ મૂકી પછી જીરું નાખો

  2. 2

    ડુંગળી નાખવી પછી આદુ લસણ ની પેસ્ટ નાખવી પછી હળદર લાલ મરચું ધાણા જીરું શકેલા જીરા પાઉડર કસૂરી મેથી

  3. 3

    પછી મસાલા મિક્સ કરવુ હવે દહીં નાખવું હવે તેને હલાવી દો પછી મીઠુ નાખો

  4. 4

    દહીં ભીંડી શાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028
પર

Similar Recipes