સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 2 વાટકીચોખા
  2. 1/4 કપકોબીજ
  3. 1/4 કપગાજર
  4. 1/4 કપકેપ્સીકમ
  5. 1/4 કપવટાણા
  6. 1/4 કપલીલી ડુંગળી
  7. 2 tbspસેઝવાન ચટણી
  8. 2 tbspસેઝવાન મસાલો
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 tbspલાલ મરચું
  11. વઘાર માટે તેલ
  12. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પહેલા ચોખાને ધોઈ ૧૫ થી ૨૦ મિનિટ પલાળી દેશું.

  2. 2

    હવે એક તપેલીમાં પાણી લઈ ચોખાને એની સાથે વટાણા બાફી લેશું.

  3. 3

    હવે બધા શાકભાજીને સમારી લેશું.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી કોબી, ગાજર, કેપ્સીકમ, લીલી ડુંગળી નાખીને સાંતળી શું થોડીવાર તેને હલાવ શું અને તેને ચડવા દેશું.

  5. 5

    હવે તેમાં ભાત ઉમેરી શું અને તેમાં મસાલા કરીશું સેઝવાન ચટણી અને સેઝવાન મસાલો ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું ઉમેરીશું.

  6. 6

    બરાબર મિક્સ કરી શું બે થી પાંચ મિનિટ ધીમા તાપ ઉપર રાખીશું અને ગેસ બંધ કરી દેશો.

  7. 7

    તો તૈયાર છે આપણા સેઝવાન ફ્રાઈડ રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes