ફલાફલ (Falafel recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ પલાળેલા કાબુલી ચણા
  2. 2 ટેબલ સ્પૂનસુકા ધાણા
  3. 1 ટેબલ સ્પૂનસમારેલા લીલાં મરચાં
  4. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  5. 2 નંગસમારેલી ડુંગળી
  6. 3-4કળી લસણ
  7. 1/2 ટીસ્પૂનજીરું
  8. 1 ટીસ્પૂનકાળા મરી પાવડર
  9. 1/2 ટીસ્પૂનબેકિંગ પાવડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષ્ચર જાર માં બધી સામગ્રી લઈ બરાબર પીસી લો.

  2. 2

    હવે તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં થી લીંબુ ની સાઈઝ ના ગોળા વાળી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી હાઈ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન તળી લો.

  5. 5

    મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes