ફ્રાય ટીંડોરા નું શાક (Fried Tindora Shak Recipe In Gujarati)

Bijal @A5511
ફ્રાય ટીંડોરા નું શાક (Fried Tindora Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડીંડોરા ને ધોઇને ઉભા સમારી લેવા પછી એક પેનમાં તેલ લઇ ધીમી આંચ પર ટીંડોરા ને તળી લેવા.
- 2
ત્યારબાદ તેમાં બધો મસાલો એડ કરી મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિશ કરી લેવું પછી તેને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોરા ઢોકળી નું શાક (Tindora Dhokli Shak Recipe in Gujarati)
#EB @Darshcook_29046696Darshna Pandya -
-
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ટિંડોરા નું શાકટિંડોરા નું શાક એકલા તેલમાં સાંતળી ને કરવાથી એકદમ crunchy અને ટેસ્ટી લાગે છે.તો આજે મેં ટિંડોરા નું શાક બનાવ્યું. Sonal Modha -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
ટીંડોરા બટાકા નુ શાક એક લોકપ્રિય રોજિંદી ગુજરાતી રેસીપી છે. આ રેસીપીમાં પૌષ્ટિક ટિંડોરાનો સમાવેશ થાય છે અને તે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. પરંપરાગત ગુજરાતી મસાલામાં રાંધવામાં આવે ત્યારે બટાકા અને ટીંડોરાનું મિશ્રણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટીંડોરા બટાકા નું શાક ગરમાગરમ રોટલી સાથે પીરસવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
આચારી ટીંડોરા (Achari Tindora Recipe In Gujarati)
#EBઆ ખૂબ જ ટેસ્ટી અને જલદી થી બની જતુ અથાણા સ્ટાઈલ રેસીપી છે. Bindi Vora Majmudar -
-
ટીંડોરાનુ શાક (Tindora nu Shak Recipe in Gujarati)
#EB#Tindoraસામાન્ય રીતે ટીંડોરા/ટીંડોળાનુ શાક પેનમાં ચેડવીને બનાવીએ છીએ.પણ મને આ રીતે તળીને બનાવવામાં આવતું શાક વઘારે ભાવે છે.આ શાક કોલેજ કાળ દરમ્યાન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો ત્યારે આ શાક મેં પ્રથમ વખત ત્યાં ખાધું હતું ત્યારથી આ શાક મારી પસંદગીનું શાક બની ગયું. મને તો આ શાક ખૂબ જ ભાવે છે પણ મારા બંને બાળકોને પણ આ શાક ખૂબ પ્રિય છે. Urmi Desai -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
ફ્રાય ટીંડોરાનુ શાક (Fry Tindora Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC ટેસ્ટી ફયાઇ ટીંડોરાનુ શાક ( સમર સ્પેશિયલ) Sneha Patel -
-
-
ટીંડોરા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)
#ટીંડોરા નો સંભારો#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણ Juliben Dave -
ટીંડોરા ના રવૈયા (Tindora Ravaiya Recipe In Gujarati)
#EB#Tindora#cookpadgujrati#cookpad#cookpadindia Priyanka Chirayu Oza -
ટિંડોળા બટાકા ની ફ્રેન્ચ ફ્રાય (Tindora Bataka French Fry Recipe In Gujarati)
આ શાક માં પાણી નો ઉપયોગ નથી કરતાKusum Parmar
-
ટીડોળા નું પરંપરાગત શાક (Tindora Shak Recipe In Gujarati)
#SVCઆજે હું ટ્રેડિશનલ રીત થી ઝટપટ બનતું ટીંડોળા નું સ્વાદિષ્ટ શાક બનાવીશ જે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
આચારી ટીંડોળા નું શાક (Achari tindora Sabji Recipe In Gujarati)
#goldenapron3#week24#Gourd Daksha Bandhan Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560455
ટિપ્પણીઓ (2)