ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ મોટી વાટકી ઘઉંનો કરકરો લોટ
  2. જરૂરિયાત મુજબ ઘી
  3. જરૂરિયાત મુજબ ગરમ પાણી
  4. ગોળ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ૫ નંગબદામ
  7. મુઠીયા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ લોટ ના મુઠીયા વાળી લો હવે મુઠીયા ને તેલ માં તળી લો

  3. 3

    હવે થોડી વાર મુઠિયાં ને થડા થવા દો મુઠીયા ઠંડા થાય પછી મુઠીયા નો ભૂકો કરી લો.

  4. 4

    ત્યારબાદ હવે ઘી અને ગોળ નો પાયો કરી ને એને ભુકો કરેલ મીશ્રણ માં નાખી દો. ઇલાયચી નો પાઉડર અને બદામ પન નાખી દો હવે આ બધું બરાબર મિક્સ કરીને લાડુ વાળવા.

  5. 5

    તો તૈયાર છે ચુરમાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes