ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સરમાં સામો સાબુદાણા ને મિક્સ રમા ઝીણો પીસી લો
- 2
એક બાઉલમાં માં પીસેલો લોટ નાખી મરચાં ને ઝીણા સમારી લોકોથમીર ને ઝીણી સમારી લો સ્વાદ પ્રમાણે મીઠું છાશ ખાવાના સોડા નાખી મિક્સ કરો
- 3
દસ મિનિટ ઢાંકી રાખવું પાછું મિક્સ કરો ઝટ લાગે તો થોડું પાણી નાખી હલાવી લો
- 4
પછી અપપમ નેનોનસટીક માં તેલ લગાડી ચમચી વડે નાખી ઢાંકી દો પછી પબે ત્રણ મિનિટ સુધી રહેવા દો પાછી તેલ નાખી પલટી કરો
- 5
ખુબજ ટેસ્ટી લાગે છે
- 6
મિક્સ રમા કોથમીર મરચાં નારિયેળ નું ખમણ મીઠું સાકર દહીં નાખી ચટણી ખુબજ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
-
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ નિમિતે હું આજે ફરાળી ઈડલી ની રેસિપી લઈને આવી છું. જે એક્દમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો. Jigna Shukla -
ફરાળી અપ્પમ(farali appam recipe in gujarati)
#સાઉથ. અપ્પમ સાઉથની રેસીપી છે તે ચોખા ને અડદ ની દાળ ની બનાવવા માં આવે છે અને તે રવા ના પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે ફરાળી અપ્પમ ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#tasty#yummy#fast#homechef Neeru Thakkar -
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15571043
ટિપ્પણીઓ (4)