રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ કપ ગરમ પાણી મા કોફી નાંખવી.
- 2
ફ્રેશ ક્રીમ મા પીસેલી ખાંડ નાંખી મીક્ષ કરવું.
- 3
હવે કાચ નો ફ્લેટ બાઉલ લેવું. બાઉલ મા બીસ્કીટ ને કોફી ના પાણી મા ડીપ કરી તેને બાઉલ મા પાથરવા.ત્યારબાદ તેના પર ફ્રેશ ક્રીમ સ્પ્રેડ કરવું. ત્યારબાદ ફરી બીસ્કીટ નું લેયર કરવું, ફરી બીસ્કીટ પર ક્રીમ નું લેયર કરુ. લાસ્ટ મા ક્રીમ પર કોફી સ્પ્રેડ કરી ફ્રીઝ મા ૨ કલાક સેટ થવા મુકવુ.
- 4
સેટ થઈ ગયા બાદ તીરામીશુ ને ચીલ્ડ સર્વ કરવું. આઈસક્રીમ સાથે બી સર્વ કરી શકાય. રેડ્ડી છે નાના મોટા સૌને ભાવતું ડેસર્ટ તીરામીશુ.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
સ્ટ્રોબેરી તીરામીસુ (Strawberry Tiramisu Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#SummerDesert#valentine Neelam Patel -
-
-
-
-
-
-
-
-
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
#CD#mr#milkrecipe#Coffeeday#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકો તીરામીસું (Choco tiramisu Recipe In Gujarati)
#GA4#Week5#Italian#teramisu#desertMust try recipe with easily available ingredients widin the kitchen 🥧🥧🍮🍮😍😍 Tarjani Karia Yagnik -
-
-
-
બીટ રૂટ મૂસ (Beetroot Moos Recipe In Gujarati)
#GA4#Week5બીટ રૂટ મૂસ એક હેલ્ધી ડીશ છે અને બાળકો ને સહેલાઈથી બીટ રૂટ ખવડાવી શકાય છે Subhadra Patel -
-
-
-
એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)
#CDલગભગ બધાં લોકોએ તિરામીસુ ખાધું હશે પણ કેક નઇ ખાધી હોઈ. તો કેક ના રૂપ માં પ્રસ્તુત છે તિરામીસુ. એક વાર ખાશો વારંવાર બનાવશો. Krupa Kapadia Shah -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝમ ને વધારે છે, કોફી અલ્ઝાઇમર બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. Nidhi Popat -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15574759
ટિપ્પણીઓ (8)