નટી નટેલા કોલ્ડ કોફી (Nutty Nutella Cold Coffee Recipe In Gujarati)

હેલો ફ્રેન્ડ્સ કેમ છો ???
આશા રાખું છું બધા મજામાં હશો!!!! આજે હું ઘણા ટાઇમ પછી રેસીપી પોસ્ટ કરું છું. મિલ્ક રૅસિપિના ઓપ્શનમાં અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. અહીંયા મેં કોલ્ડ કોફીમાં હેઝલનટ ચોકલેટ સ્પ્રેડ ઉમેર્યો છે જે નાના બાળકોને સૌથી પ્રિય છે. અને એની અંદર રોસ્ટેડ હેઝલનટ ના અધકચરા દાણા ઉમેર્યા છે જેથી ક્રન્ચી પણ લાગે. જે બાળકો સાદું દૂધ નહીં પીતા હોય એમને થોડું આવી રીતે અલગ ટેસ્ટ અને ફ્લેવર ઉમેરીને દૂધ પીવડાવી શકાય.
નટી નટેલા કોલ્ડ કોફી (Nutty Nutella Cold Coffee Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ્સ કેમ છો ???
આશા રાખું છું બધા મજામાં હશો!!!! આજે હું ઘણા ટાઇમ પછી રેસીપી પોસ્ટ કરું છું. મિલ્ક રૅસિપિના ઓપ્શનમાં અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. અહીંયા મેં કોલ્ડ કોફીમાં હેઝલનટ ચોકલેટ સ્પ્રેડ ઉમેર્યો છે જે નાના બાળકોને સૌથી પ્રિય છે. અને એની અંદર રોસ્ટેડ હેઝલનટ ના અધકચરા દાણા ઉમેર્યા છે જેથી ક્રન્ચી પણ લાગે. જે બાળકો સાદું દૂધ નહીં પીતા હોય એમને થોડું આવી રીતે અલગ ટેસ્ટ અને ફ્લેવર ઉમેરીને દૂધ પીવડાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યા મુજબ બધી સામગ્રીઓને તૈયાર કરી લો.
- 2
હવે સૌપ્રથમ એક બ્લેન્ડિંગ જાર માં કોફી પાઉડર, હેજલનટ ચોકલેટ સ્પ્રેડ તથા ખાંડ ઉમેરો.
- 3
ત્યારબાદ આઇસ્ક્રીમ અને ચિલ્ડ દૂધ જાર માં ઉમેરો. હવે બ્લેન્ડર ફેરવીને કોલ્ડ કોફી તૈયાર કરી લો.
- 4
હવે સર્વિંગ ગ્લાસની ફરતે ફોટા માં બતાવ્યા મુજબ ચોકલેટ સ્પ્રેડ લગાવી દો. એની ઉપર શેકીને અધકચરા વાટેલા હેઝલનટ ના દાણા ચોંટાડી દો. હવે સૌપ્રથમ ગ્લાસ ની અંદર હેજલનટના દાણા થોડા નાખી દો.
- 5
તૈયાર કરેલી કોલ્ડ કોફીને ગ્લાસમાં રેડી લો. એની ઉપર વેનીલા આઈસ્ક્રીમ તથા હેઝલનટ ના દાણાનો ભૂકો ઉમેરી દો.
- 6
તો રેડી છે હવે નટી નટેલા કોલ્ડ કોફી....😋😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
#GA4#Week8#Coffeeકોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#G4A#week8કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે. Komal Batavia -
-
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee with Ice cream recipe in Gujarati )
#GA4 #Week8 #Coffee #Milk વિદ્યા હલવાવાલા -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
કોલ્ડ કોફી (Cold coffee recipe In Gujarati)
#myfirstreciepie#November#GA4#week8#!milkcoffee Purvi Khakhariya -
-
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
-
કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
#WD હું આજે મારી રેસિપી એમ તો મારા બધા ગ્રુપ મેમ્બર ને dedicat કરી છું... જે બધી જ ગૃહિણીઓ છે ...૨૪ કલાક પોતાના ફેમિલી માટે કામ કરે છે...તો ઉનાળા ની સખત ગરમી માં પણ કિચન માં ખડેપગે રહી ને પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે તો મારા દરેક ગ્રુપ મેમ્બર્સ માટે કુલ કુલ વેરી રેફ્રેશિંગ કોલ્ડ કોફી...dedicat કરુ છું અને ખાસ dedicat માય લવલી એડમીન દિશા મેમ અને કોમલ ખાત્વાની ને dedicat કરી છું જે હંમેશા મને સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.. કોલ્ડ કોફી એ મિલ્કશેક સ્ટાઇલ કોફી છે જેમાં ફેટી દૂધ, ઇન્સ્ટન્ટ કોફી પાઉડર, આઈસ અને ખાંડથી બનાવવામાં આવે છે. તમારે ઘરે કેફે સ્ટાઇલ કોફી બનાવવા માટે ફક્ત 4-ઘટકોની જરૂર છે. બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવેલી આ શ્રેષ્ઠ ફીણકારી કોલ્ડ કોફી રેસીપી છે. અને અત્યારે ઉનાળા માં બધા નું લોકપ્રિય પીનું ગણી શકાય.... જે દરેક ગૃહિણીઓ માટે એક રીફ્રેશ ડ્રીંક અને સેહલાયથી બનાવી સર્વ કરી શકાતું ડ્રીંક છે... Twinkal Kalpesh Kabrawala -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં cold coffee મારી પ્રિય છે Mayuri Pancholi -
કોલ્ડ કોફી વીથ વેનીલા આઈસ્ક્રીમ (Cold Coffee With Vanilla Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 Vaishali Soni -
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોલ્ડ ચોકલેટી કોફી (Cold Chocolaty Coffee Recipe In Gujarati)
#CDબાળકોને પસંદ અને જલ્દીથી બની જતી એવી કોલ્ડ ચોકલેટી coffee Shilpa Kikani 1 -
-
-
-
-
-
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (5)