કાચા કેળાં નાં સ્ટફડ પરાઠા (Raw Banana stuffed Paratha recipe)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ પરાઠા મે ફર્સ્ટ ટાઇમ ટ્રાય કર્યા. જ્યારે બટાકા નાં ખાવા હોય ત્યારે તમે આ ટ્રાય કરી શકો છો. ટેસ્ટ સરસ આવે છે. અને થોડા ચડિયાતા મસાલા સાથે વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

કાચા કેળાં નાં સ્ટફડ પરાઠા (Raw Banana stuffed Paratha recipe)

આ પરાઠા મે ફર્સ્ટ ટાઇમ ટ્રાય કર્યા. જ્યારે બટાકા નાં ખાવા હોય ત્યારે તમે આ ટ્રાય કરી શકો છો. ટેસ્ટ સરસ આવે છે. અને થોડા ચડિયાતા મસાલા સાથે વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  1. લોટ માટે
  2. 1બાઉલ ઘઉં નો લોટ
  3. 1 કપમેંદો
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 3-4 ચમચીતેલ
  6. સ્ટફિંગ માટે
  7. 8-10કાચા કેળા
  8. 2લીલા મરચાં
  9. 2-3 ચમચીકોથમીર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 1/2 ચમચીઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ને ધોઇ ને છાલ સાથે કુકર મા 4 વ્હિસલ મારી બાફી લો,બફાઇ જાય એટલે છાલ કાઢી મેશ કરી લો,પછી મીઠું, ગરમ મસાલો, લાલ મરચું અને કોથમીર મરચા નાખો. થોડો આમચૂર પાઉડર નાખી દો.બધું મિક્સ કરી લો.

  2. 2

    ઘઉંના લોટમાં મેંદો નાખી મીઠું અને મોણ નાખી લોટ બાંધવો. 10-15 મિનિટ રેસ્ટ આપવો.

  3. 3

    રોટલી વણી સ્ટફિંગ ભરી અને પરોઠા વણી લેવા. તેલ મૂકી શેકવા.

  4. 4

    તૈયાર છે કાચા કેળા ના પરાઠા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes