દુધી ને ચણાની દાળ

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

આ શાક જે લોકો ઘરમાં દુધી ના ખાતા હોય એમને માટે મારા હબી નથી ખાતા પણ આ શાક એમને બહુ ભાવ્યું ખબર જ ના પડી કે અંદર દુધી છે.તમે પણ બનાવજો સરસ લાગે છે.

દુધી ને ચણાની દાળ

આ શાક જે લોકો ઘરમાં દુધી ના ખાતા હોય એમને માટે મારા હબી નથી ખાતા પણ આ શાક એમને બહુ ભાવ્યું ખબર જ ના પડી કે અંદર દુધી છે.તમે પણ બનાવજો સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
  1. ૧ વાટકી ચણા ની દાળ
  2. ૨૫૦ ગ્રામ દુધી
  3. લસણ મરચાની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી ધાણા પાઉડર
  7. કોથમીર
  8. ૧ કપ પાણી
  9. ૨ ટામેટા

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    દાળ ને ૨ કલાક પલાડી દો. પછી કુકરમાં ૧ સીટી કરી બાફી લો

  2. 2

    દુધી ને પીસી ને ટામેટા ને પીસી લો.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તે મા જીરું નાખી અંદર દુધી ની પેસ્ટ સાંતળો પછી ટામેટા ની પેસ્ટ નાખો અંદર બધા મસાલા નાખીને ને હલાવો.

  4. 4

    અંદર દાળ નાખી ને ચઢવા દો.ગરમ મસાલો કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

Similar Recipes