દુધી ચણા શાક (Dudhi chana daal shaak recipe in Gujarati)

Rinku Bhut @cook_25770838
દુધી ની ઘણી બધી વાનગીઓ બનાવતા હોયછે મારા ઘર માં દુધી ચણા ની દાળ નુ શાક બધાને ભાવે છેતો તેની રેસીપી સેર કરુ છુ
દુધી ચણા શાક (Dudhi chana daal shaak recipe in Gujarati)
દુધી ની ઘણી બધી વાનગીઓ બનાવતા હોયછે મારા ઘર માં દુધી ચણા ની દાળ નુ શાક બધાને ભાવે છેતો તેની રેસીપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ગેસ ચાલુ કરી તેનાપર કુકર મુકી તેમા તેલ નાખો તે ગરમ થાય એટલે તેમાં આખુ જીરુ અને હિંગ લસણ ની ને આદુ ની પેસ્ટ અને લીમડાના પાન નો વઘાર કરો.
- 2
ત્યાર બાદ તેમા દાળ અને દુધી ને ટમેટું નાખોઉમેરો ને હળદર અને મીઠું નાખી ને લસણ ની ચટણી ઉમેરો ને બરાબર મિક્સ કરો ને થોડી વાર તેલ મા ચડવા દો
- 3
ત્યાર બાદ તેમા જરુર મુજબ પાણી નાખીને બરાબર ઊકળે એટલે કુકર બંધ કરી ને તેને ચડવા દો. પછી દુધી ચણા ની દાળ નુ શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadસ્વાસ્થ્ય માટે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું દૂધી દાળનું શાક. Ankita Tank Parmar -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દુધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દુધી ખુબજ ગુણકારી છે ,તેમાં ફાઇબર ખુબજ માત્રા માં હોય છે તેનાથી તે એસીડીટી કે પેટ ના અન્ય રોગ માં અસરકારક ઇલાજ આપે છે આપણે આજે દુધી નુ અને ચણા ની દાળ ના શાક ની રીત શેર કરશુ જે સ્વાદ માં પણ એટલુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
મહારાષ્ટ્રીય મીસળ પાવ (Misal Pau Recipe in Gujarati)
#trend #મીસળ પાવમીસળ પાવ એ મહારાષ્ટ્ર ની ફેમશ વાનગી છે તે ટેસ્ટ માં ખુબજ સ્પાઈસી હોયછે મે થોડી ઓછી સ્પાઇસી બનાવી છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)
રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું Rinku Bhut -
આલુ કી થેચૌની. Aalu ki thechoni Recipe in Gujarati)
#નોર્થ ઉતરાખંડ ની આ રેસીપી છે ત્યાં નુ એક પ્રકારનું શાક છે કે પૂરી , રોટલી અને ભાત સાથે સર્વ કરવા માં આવે છે હુ તેની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
બેઝીલ ઓરેગાનો ફ્લેવર સ્વીટ કોર્ન (Basil Oregano Flavoured Sweet Corn Recipe In Gujarati)
મારી રેસીપી મા મે સ્વીટ કોર્ન માં બેઝીલ ઓરેગાનો ની ફલેવર આપી છે કે મારા ઘર માં બઘા ખુબજ ટેસ્ટી લાગી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સીંગ દાણા ની ખીચડી(sing dana ni khichdi recipe in gujarati)
#ફટાફટલીલી મગફળી તો બઘાને પસંદ હોય છેકોઈ તેને શેકીને ખાય છે તો કોઈ તેને બાફી ને ખાવા ની મજા લેછેહુ આજે લીલી મગફળી ના દાણા ની ખીચડી બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દૂધી શાક (Dudhi shaak Recipe in Gujarati)
#દુધી નો ઓળો.. દુધી ઠંડી તે હેલ્થ ને વાળ માટે પણ સારી છે.ગરમીમા રીંગણ નો ઓળો ના બનાવો તો દુધી નો બનાવી લેવો.મે પહેલી વાર જ બનાવ્યું.ખુબ જ સરસ બન્યો.ઘરમા પણ બધાને ખુબ જ ભાવયો. SNeha Barot -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
બટર મસાલા રાઈસ (butter masala rice Recipe in Gujarati)
#ફટાફટ રાઈસ આપણે બઘા જુદીજુદી રીતે બનાવતા હોય છે મે. રાઈસ ફટાફટ બની જાય એટલે તેને કુકર માં બનાવ્યાં છે કે હુ તે સેર કરુ છુ Rinku Bhut -
દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiદુધી ચણાની દાળનું શાક Ketki Dave -
દૂધી ને ચણા દાળ નુ શાક (Dudhi Chanadal Shak Recipe in Gujarati)
#GA4#week21દૂધી અને ચણા ની દાળ નું શાક Ketki Dave -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નું શાક બધા બનાવવા જ હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મે ભરેલા ગલકા નું શાક બનાવ્યું છે તો તેની રેસિપી સેર કરુ છુ( મે ગલકા નું શાક માટી ની કડાઈ માં બનાવેલ છે) Rinku Bhut -
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો Smita Barot -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13713002
ટિપ્પણીઓ