ફ્રુટસ નો પ્રસાદ

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ નારંગી
  2. ૨૫૦ ગ્રામચીકુ
  3. કેળાં
  4. ૧ નંગપેર
  5. ૧ નંગસફરજન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીકુની છાલ & બિયાં કાઢી સમારી લો... એવી જ રીતે પેર & સફરજનની છાલ & બિયાં કાઢી સમારી લો

  2. 2

    નારંગી ને છોલી એની એકેએક પેશીઓ જુદી કરો... કેળાં ને છોલી સમારી લો

  3. 3

    સર્વિંગ પ્લેટ માં કાઢી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes