દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#CB1
#week1
#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
# વેજિટેબલ દાળ ઢોકળી
મને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

#CB1
#week1
#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
# વેજિટેબલ દાળ ઢોકળી
મને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપતુવેર દાળ
  2. ૧ વાટકીધઉં નો લોટ (સાદા થેપલા નો લોટ)
  3. ૧ ટે સ્પૂનહળદર
  4. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ટે સ્પૂનગોળ
  7. ૧ ટે સ્પૂનરાઈ
  8. ૧ ટે સ્પૂનજીરૂં
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. સરગવાની શીંગ
  11. ૧/૨દૂધી ના ઝીણા ટુકડા
  12. ૧/૨બટાકા ના ટુકડા
  13. ૧૦ શીંગ દાણા
  14. બનાના ના ટુકડા (ઓપશનલ છે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપડે દાળ ને બાફી જેમ વધારીએ છીએ તેમ વધારી લૉ પછી તેમાં બધાં વેજીટેબલ ઝીણા સમારી એડ કરો

  2. 2

    પછી ધીમા તાપે ગરમ થવા મૂકો પછી તેનો વઘાર કરી ઉકળવા દો

  3. 3

    પછી લોટ બાંધવો (ઠેપલા જેવો)
    પછી એનું એક મોટું લીયું લઈ ને મોટી રોટલી વણો પછી તેના લંબચોરસ કાપા પાડીને ઉકળતી દાળ માં નાખો

  4. 4

    ધીમે ધીમે હલાવતા રહેવું જેથી એકબીજા સાથે ચોંટી ના જાય આવી રીતે બધી રોટલી વાળી તેના કટકા કરી નાખતા જાઓ ને હલાવતા રહો

  5. 5

    બસ ૧૫ મિનીટ માં દોકળી ચડી હાય પછી નીચે ઉતારી કોથમીર છાંટી સર્વ કરો ને ખાવાના ના ઉપયોગ માં લો

    મને તો બહુ જ ભાવે હુ તો ગરમા ગરમ ખાવા બેસી જાઉં છું
    ommmmmm બહુ જ સ્વાદિસ્ટ 😊😊😋😋👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes