પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧-૨ નંગબટાકા
  2. ૧ નંગટમેટું
  3. ૨-૩ નંગલીલા મરચા
  4. 6-7 નંગ લીમડો
  5. ૧ નંગતમાલપત્ર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૨ ચમચીલાલ મરચું
  8. 1/4 ચમચી હળદર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ નંગલીંબુ
  11. 1+1/2 ચમચી ખાંડ
  12. 1 વાટકો પૌવા
  13. 3કે ચાર ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લઈ તેમાં તેલ મૂકી હીંગ નાંખી અને બધા મસાલા નાખો એક મિનિટ સાંતળી તેમાં બટાકા હળદર મરચું ગરમ મસાલો મીઠું નાખી હલાવો

  2. 2

    હવે તેમાં ઉમેરી ખટાશ નાખી અને હલાવો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ખટાશવાળા પૌવા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

ટિપ્પણીઓ

Similar Recipes