બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

#CB
# week1
#post3

શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ વાટકાજાડાં પૌંઆ
  2. ૨ નંગબટાકા
  3. ૧ નંગકાંદા
  4. ૧/૪ વાટકીશીંગ
  5. ૧/૪ ચમચીહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે
  8. તેલ ૨ ચમચા
  9. ૧ ચમચીરાઈ
  10. ૧/૨ ચમચીહીંગ
  11. ૧ ચમચીલીલા મરચા અને આદુ ની પેસ્ટ
  12. ૧ ચમચીલીંબુ નો રસ
  13. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    તેલ માં રાઈ હિંગ નો વઘાર કરી મરચાં નાખીને સમારેલા બટાકા નાખવા

  2. 2

    બટાકા ચડી જાય એટલે સમારેલા કાંદા નાખી સાંતળો

  3. 3

    પોઆ ને પાણી નાખી નિતારી કડાઈ માં ઉમેરી તળેલી શીંગ દાણા નાખવા

  4. 4

    મીઠું સ્વાદાનુસાર ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ૫ મીનીટ થવા દહીં સેવ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes