મેથીયા મસાલો (Methiya Masala Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
મેથીયા મસાલો (Methiya Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ લો.એમા મેથી,રાઇ કુરીયા,મીઠું,મરચું પાઉડર પાથરો.
- 2
દિવેલ ગરમ કરો.એમા હળદર હિંગ ઊમેરો.કુરીયા વાળા વાસણ મા ઉપર રેડો.
- 3
બરાબર મીક્ષ કરો..વાસણ ઢાંકી દો...બીજે દિવસે એર ટાઇટ ડબ્બા મા ભરી લો.મેથીયા મસાલો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
Mera Man... ❤ Kyun Khana ChaheMera Man❤.... Na Jane Kyun jud Gaya Kaise...Ye khane ka Man❤Khaneme FRESH ACHAR ChahiyeKaisa Ye Diwanapan.... આજે હું ૧ એવી રેસીપી બતાવું છું.... કે.... જો એ દાળ મા પડે તો... રસોઇયા ની દાળ ને પાછી પાડે.... કોઈ શાક કે ફ્રુટ મા મેળવીએ જેમકે ટીંડોળા, ગાજર, આંબાહળદળ, મકાઇ, ફુલાવર, દ્રાક્ષ, પાઇનેપલ, મરચાં, અને ખાસ તો કેરી.... તો .... આચાર બની જાય.... તદઉપરાંત ખાખરા, પરાઠા, ઢોકળાં, ઇડલી, ખીચું... તમે ધારો ત્યાં..... રસોઇ મા એનાથી ૧ સ્પેશિયલ સ્વાદ ઉમેરાય છે.... એ છે મેથીયા નો મસાલો.....મારી માઁ રોજીંદા ઉપયોગ માટે એમાં રાઇ ના કુરીયા નહોતી નાંખતી.. . હા તમારે આખાં વરસ નું અથાણું બનાવવુ હોય તો એમાં રાઇ ના કુરીયા જોઇએ જ Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
મેથીયા સ્ટફ લાલમરચા પિકલ (Methiya Stuffed Red Chili Pickle Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4કોઈ પણ સિમ્પલ સબ્જી ને પણ ટેસ્ટી બનાવી હોય તો એક ચપટી આચાર મસાલો ખૂબ છે. Deepika Jagetiya -
-
-
મેથિયો મસાલો (Methiya Masala Recipe In Gujarati)
#આયુર્વેદમાં મેથીને રોગવિનાશક રાજા કહેવાય છે. કોઈ પણ રોગનિવારણ માટે મેથી રામબાણ ઈલાજ છે. પુરાણોમા પણ ભોજનમા અથાણાં નુ આગવું મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતી ભોજનમાં પણ અથાણાં ને આગવું મહત્વ છે. જેનુ અથાણું બગડયુ તેનુ વરસ બગડયુ તેવુ કહેવાય છે માટે આજે મેથિયો મસાલો બનાવી તમારું આવતા વરસનુ અથાણું બનાવવાનુ 1/2 કામ સરળ કરી આપુ છું #GA4#week2# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
કાઠિયાવાડી મેથીયા મરચાં (kathiyawadi methiya marcha Recipe In Gujarati)
#પોસ્ટ૯#ફટાફટ Chudasma Sonam -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#EB#week4આ અથાણા નો મસાલો તમે કોઇપણ જાત ના અથાણા બનાવવા માં , વાપરી શકો છો sonal hitesh panchal -
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
સુપર રેસીપી ઓફ જૂન #SRJ સલાડ, શાક,રોટલી દરેક ની સાથે ખાવા ની મઝા પડે તેવો આચાર મસાલો આજ મેં બનાવીયો. #SRJ Harsha Gohil -
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB #Week 4આ આચાર આખું વરસ આવુ સરસ રહે છે તેલ વગર આભાર કુક પેડ ટીમ🙏 mitu madlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15640504
ટિપ્પણીઓ (10)