અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરાઇ ના કુરીયા
  2. 100 ગ્રામ મેથી ના કુરીયા
  3. 2 મોટા ચમચાહીંગ
  4. 1/2 કીલો મરચુ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 3 મોટા ચમચાતેલ
  7. 3-4આખા લાલ મરચા
  8. 4-5લવિંગ
  9. 2-3તજ પતા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક મોટા તપેલા માં રાઇ ના કુરીયા,મેથી ના કુરીયા,હીંગ ઉમેરો.

  2. 2

    હવે પેન માંતેલ ગરમ કરી તેમાં,લવિંગ,તજપતા ઉમેરી તતડે એટલે લાલ મરચા ઉમેરી ગેસ બંધ કરી દો.

  3. 3

    આ તેલ ને મસાલા માં ઉમેરી ઢાંકી મુકી દો.હવે એકદમ ઠંડું પડે એટલે તેમાં મરચુ મીઠુ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે અથાણા નોમસાલો.જો આ મસાલો ગળ્યું અથાણા માટે ઉપયોગ માં લેવું હોય તો તેમાં ગોળ ઉમેરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes