મઠિયા (Mathiya Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419
શેર કરો

ઘટકો

2 કલાક
4 થી 5 સર્વિંગ્
  1. 1 કિલોમઠ દાળ
  2. 500 ગ્રામઅડદ દાળ
  3. 100 ગ્રામસફેદ મરચું
  4. 3 કપમોરસ
  5. 2 ચમચીખારો
  6. 4 ચમચીમીઠું
  7. 1 ચમચીઘી
  8. 1/2 ચમચી અજમો
  9. ચપટીહિંગ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    બંને દાળ ને મિક્સ કરી દળાવી લો. મોટાં વાસણ માં લોટ ચાળી લો એક કડાઈ માં ખારો અને મીઠુ ઉમેરી ગેસ પર શેકી લો સેકાઇ જાય એટલે તેમાં પાણી ઉમેરી દોતેમાં ઉભરો આવે પછી ગેસ પરથી ઉતારી તેમાં મોરસ નાખી ઓગળી જાય ત્યા સુધી હલાવો તેમાં ઘી ઉમેરી બરાબર હલાવી લો

  2. 2

    ચારેલા લોટ માં સફેદ મરચું અને અજમો ઉમેરી મોરસ નાં બનાવેલા પાણી થી લોટ બાંધી લો પછી તેને સંબેલ થી ટીપી લો. લોટ ને ખેંચી ને તેના લુવા કરી લો તેમાંથી મઠિયાં વણી તેને થોડા ઠરી જાય પછી ગરમ તેલ માં તળી લો.

  3. 3

    એક મોટાં વાસણ માં છૂટા કરી થોડીવાર પછી ડબા માં ભરી લો. તૈયાર છે મઠિયાં..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes