રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ ઘઉંનો લોટ અને રવો મિક્સ કરી અને મિશ્રણ તૈયાર કરો તેમાંજીરાનો ભૂકો મરી પાઉડર અને અજમા નાખીને વચ્ચે ઉમેરો તેના ઉપર ગરમ ઘી અને તેલનું મોણ એડ કરો અને લોટને મિક્સ કરો
- 2
પછી નોર્મલ લોટ બાંધી ને પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી દેવું લોટ નો એક મોટો લૂઓ લઈ અને ચોરસ રોટલી વણવી ચપ્પુની મદદથી આકા પાડવા પછી બે પટ્ટીભેગી કરીને ટ્વીસ્ટ જેવું બનાવી તેને ગોળ સર્કલ કરી પુરીનો શેપ આપો.
- 3
પટ્ટી છૂટી ન પડે એટલે લોટની પેસ્ટ બનાવી નેચોંટાડી દેવું અને ગોળ સર્કલ કરી નેત્યારે પણ પેસ્ટ લગાડવી જેથી પૂરી આપણી છુટી પડશે નહીં બની જાય એટલે તેને દસ મિનિટ માટે છુટ્ટી સૂકવવા દેવી પછી કડાઈ માં તેલ એડ કરીને ગરમ કરવા મૂકવું પૂરી કરતી વખતે તેલ ગરમ થાય પછી નોર્મલ ગેસ જ રાખવાનો છે ને બધી પૂરી ફ્રાય કરવી
- 4
ગરમ પુરીમાં જ મસાલો sprinkle કરીને છાંટવો જેથી તે મસાલો તેમાં ચોટી જશે.
- 5
તો રેડી છે આપણી ફરસી ટ્વીસ્ટ પૂરી જે ખુબ જ સરસ લાગે છેઅને જમવામાં પહોંચી હોય છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha -
-
-
-
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
-
-
-
-
-
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#MAઆ ફરસીપૂરી અમારા અનવલાઓ ની ઓળખ કહો તો ચાલે દરેક શુભ પ્રસંગે બનાવાય છે. હું આ પૂરી મારી મમ્મી પાસે શીખી છું. આજે મારી મમ્મી કરતા પણ સરસ બને છે. મોંમાં મૂકે એટલે ઓગળી જાય એવી છે આ પૂરી. મારી રેસીપી થી તમે પણ જરૂર બનાવાજો. Manisha Desai -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમઆ રિસિપી હું મૃણાલ માંથી શીખી છું.thank you so much Krishna Joshi -
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Puri#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ#રાંધણછઠ્ઠસાતમ#ff3#cookpad_guj#cookpadindiaફરસી પૂરી રવા અને મેંદા ના ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે.ચા અને કોફી સાથે ખૂબ સરસ લાગે છે.શ્રાવણ મહિના મા ઘણા બધા તહેવારો આવે છે.તેમાં રાંધણ છઠ્ઠ માં બધા પોતાના ઘર માં થોડી નવી અને થોડી ટ્રેડિશનલ વાનગીઓ બનાવે છે.અને બીજા દિવસ કે જેને શીતળા સાતમ કેહવાય છે તો તે દિવસે આ બધી વાનગીઓ ખાતા હોય છે અને આ રીતે આપણી આ પરંપરા જીવંત રહે છે.શીતળા સાતમ ના દિવસે ઠડું વાસી ખાવાનો મહિમા છે.રાંધણ છઠ્ઠ ના દિવસે બધી રસોઈ બની ગયા પછી ચૂલા ને પાણી નાખી ઠંડો કરવામાં આવે છે અને પછી પૂજા કરાતી હોય છે.આપના ઘર માં અનાજ નો ભંડાર રહે અને બધા ના તંદુરસ્તી માટે ની પ્રાર્થના કરાય છે. Mitixa Modi
ટિપ્પણીઓ (4)