રોસ્ટેડ હાજીખાની પૌવા નુ ચવાણુ (Roasted Hajikhani Pauva Chavanu Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
8 સવિઁગ
  1. 250ગ્રામ હાજીખાની પૌવા
  2. 1 કપશીંગદાણા
  3. 1 કપરોસ્ટેડ દાળ
  4. 1/2 કપકાળી દાળ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/4 ચમચીલીંબુ ના ફુલ નો ભુકો
  7. 2 ચમચીખાંડ (ઓપ્શનલ)
  8. 2 ચમચીતલ ને વરીયાળી
  9. 2 ચમચીતેલ
  10. 1/2 કપકાજુ ટુકઠા
  11. મીઠાં લીમડા ના પાન
  12. 1/2 ચમચીહળદર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1/2 કપકટ કરેલ બદામ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને તડકા માં તપાવી લો પછી તેને ચારણી થી ચાળી લો

  2. 2

    હવે ગેસ પર પેન રાખી તેમાં તેલ ગરમ કરો. પછી તેમાં શીંગદાણા નાખી ધીમે તાપે શેકી લો. ત્યાર પછી તેમાં દાળ નાખી તેને પણ શેકી લો. હવે તેમાં તલ ને વરીયાળી, દ્રાક્ષ, લીમડો, કાજુ ના ટુકડા નાખી બરાબર મીક્ષ કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં હળદર, મીઠું નાખો. હવે તેમાં પૌવા નાખી બરાબર મીક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખી બરાબર મીક્ષ કરી લેવું. થોડું ઠંડુ પઠે એટલે ખાંડ ને લીંબુ ના ફુલ નો ભુકો નાખી બરાબર મીક્ષ કરી લો.

  4. 4

    તો તૈયાર છે રોસ્ટેડ હાજીખાની પૌવા ચેવડો.

    ENJOYYYY!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes