નાઇલોન પૌવા નુ ચવાણુ (Nylon Poha Chavanu Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
નાઇલોન પૌવા નુ ચવાણુ (Nylon Poha Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને તડકા માં તપાવી લો. પછી તેને ચારણી ની મદદ થી ચાળી લો.
- 2
હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો. પછી તેમાં શીંગદાણા નાખી ધીમે તાપે શેકી લો.
- 3
ત્યાર પછી તેમાં દાળ નાખી તેને પણ શેકી લો. હવે તેમાં તલ ને વરીયાળી, દ્રાક્ષ, લીમડો, કાજુ ના ટુકડા નાખી બરાબર મીક્ષ કરી લો.
- 4
ત્યાર બાદ તેમાં હળદર, મીઠું નાખો. હવે તેમાં પૌવા નાખી બરાબર મીક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખી બરાબર મીક્ષ કરો. થોડું ઠંડુ પઠે એટલે ખાંડ ને લીંબુ ના ફુલ નો ભૂકો નાખી બરાબર મીક્ષ કરી લો.
- 5
તો તૈયાર છે રોસ્ટેડ હાજીખાની પૌવા ચેવડો
ENJOYYY!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ હાજીખાની પૌવા નુ ચવાણુ (Roasted Hajikhani Pauva Chavanu Recipe In Gujarati)
#DFT#CB3#diwali#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
રોસ્ટેડ કોર્ન ફ્લેક્સ ચવાણુ (Roasted Corn Flakes Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
-
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
-
-
શેકેલા પૌઆ નો ચેવડો (Roasted Pauva Chevda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
દાડમ દ્રાક્ષ નુ જ્યુસ (Pomegranate Grapes Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15661736
ટિપ્પણીઓ (4)