રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦
  1. ૨૫૦ ગ્રામ પાસ્તા
  2. ૧ બાઉલ વેજીટેબલ
  3. મકાઇ દાણા. કેપ્સીકમ.ડુંગળી. લસણ.આદુ.મરચાં.લીધા છે
  4. ૧ ચમચી ગ્રીન ચીલી સોસ
  5. ૧ ચમચી રેડ ચીલી સોસ
  6. ૧ ચમચી ટોમેટો કેચપ
  7. ૧ ચમચી મરચું પાઉડર
  8. ૧ ચમચી ધાણા જીરુ
  9. ૧/૨ ચમચી હળદર
  10. મીઠું જરૂર મુજબ
  11. ૩ ચમચી તેલ
  12. ૧ ચમચી સોયા સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌથી પેલા પાસ્તા મા મીઠું એડ કરી બાફી લેવા પછી બધા વેજી ટેબલ કટ કરી લેવા

  2. 2

    પછી તેજ વાસણ મા વઘાર મુકો તેમા બધા વેજીટેબલ સાતળવા પછી બધા મસાલા અને સોસ એડ કરી મીકસ કરી પાસ્તા નાખી થોડુ પાણી એડ કરી થવા દેવુ પછી ગેસ બંધ કરી ગરમ સૅવ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes