વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CB2
WEEK2

શેર કરો

ઘટકો

15થી 20મિનિટ
2 લોકો
  1. 1બાઉલ રાંધેલા ભાત
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1 ચમચીહળદર
  4. 1/2 ચમચી લાલ મરચાનો પાઉડર
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીજીરૂ
  7. 1તમાલપત્ર
  8. 1લાલ સૂકું મરચું
  9. 5-6મીઠા લીમડાના પાન
  10. 1 ચમચીખાંડ
  11. 1નાનો કટકો આદુ ખમણેલું
  12. 1 નંગલીલું મરચું ઝીણું સમારેલું
  13. 2 ચમચીતેલ
  14. થોડાકોથમીર

રાંધવાની સૂચનાઓ

15થી 20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાંધેલા ભાત માં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લેવું. હવે એક લોયા માં તેલ લઇ તેમાં રાઈ, જીરૂ, લીમડો, તમાલપત્ર, સૂકું મરચું નાખી આદુ મરચાં ઉમેરી હલાવવું..

  2. 2

    મસાલા સંતળાઈ જાય પછી તેમાં ભાત ઉમેરી ખાંડ, મરચા નો પાઉડર ઉમેરી હલાવી લેવું. ભાત સાથે મસાલા મિક્સ થઈ જાય એટલે તેમાં કોથમીર છાંટી ગરમાગરમ વઘારેલા ભાત દહીં સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes