ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)

POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128

આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું.

ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)

1 કમેન્ટ કરેલ છે

આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
  1. 5પેકેટ બોરબોન બિસ્કિટ
  2. 1પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ
  3. 1 ચમચીકોકો પાઉડર
  4. 4 ચમચીદળેલી ખાંડ
  5. 4 ચમચીદૂધ
  6. 1 કપકાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બૉર્બોન બિસ્કિટ અને મેરીગોલ્ડ બિસ્કિટ ને બારીક પીસી લો.
    ત્યારબાદ બોર્બોન બિસ્કીટ માં 1 ચમચી કોકો પાઉડર ઉમેરો અને 2 ચમચી દળેલી ખાંડ ઉમેરો.
    મેરીગોલ્ડ બિસ્કિટ માં 2 ચમચી દળેલી ખાંડ અને 1 કપ કાજુ બદામ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ મેરીગોલ્ડ બિસ્કિટ નો લાંબો ત્રિકોણ રોલ બનાવો.

  3. 3

    હવે બોર્બોન બિસ્કિટ નો લોટ બાંધી તેને પાતળો રોટલો વણી લો.

  4. 4

    આ રોટલા માં મેરીગોલ્ડ બિસ્કિટ નો રોલ મૂકી કવર કરી લો.

  5. 5

    ત્યારબાદ આ રોલ ને બટર પેપર અથવા પ્લાસ્ટિક ની થેલી માં વીતી ને 2 કલાક માટે ફ્રીઝ માં સેટ કરો.

  6. 6

    તૈયાર છે ચોકો ડ્રાય ફ્રુટ રોલ.... હવે તેને પાતળા કાપી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128
પર

Similar Recipes