ચોકો રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માત્ર બિસ્કીટ ને મિક્સર મા ક્રશ કરી પાવડર બનાવી લો પછી તેમાં કોકો પાવડર ઉમેરી દૂધ નાખી લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે તેને પ્લાસ્ટિક પેપર ની વચ્ચે મૂકી રોટલા ની જેમ વાણી લો
- 2
બીજા વાસણ માં કોપરાની છીણ દળેલી ખાંડ અને બટર લઈ ને બધું મિક્સ કરો પછી બિસ્કીટ ના બનેલા રોટલા પર કોપરાનું મિશ્રણ પાથરી ને તેનો ફીટ રોલ વાળી દો રોલ ને ફ્રીજ માં 1 કલાક માટે સેટ કરવા મૂકો પછી તેના ટુકડા કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
-
-
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
-
-
કુકીઝ એન્ડ ક્રીમ ડેઝટૅ (cookies and cream dessert recipe in gujarati)
#goldenapron3#week18#biscuit Monali Dattani -
કિડ્સ ફેવરીટ ચોકો સ્વીસ રોલ્સ
#બર્થડેહેલો, આજે હું લઇ આવી છું મારા દીકરા ની ફેવ ચોકો સ્વિસ રોલ્સ જે બધાજ બાળકો પ્રેમ થી ખાશે Rajvi Karia -
-
ચોકોશેલ્સ / ચોકો લેયર્સ કેક (Choco Shells Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ આ ચોકોશેલ્સ બનાવવામાં મારી બિસ્કીટનો ઉપયોગ કરવામાં આવે છે. આ માત્ર રસપ્રદ જ નહીં પણ સ્વાદિષ્ટ પણ લાગે છે. આ બનાવવું એટલું સરળ છે કે બાળકો પણ બનાવી શકે છે. આ નો-બેક / નો-ઓવન રેસીપી છે Foram Vyas -
-
-
-
-
-
-
-
-
-
ચોકો કોકોનટ બાઈટ
#ફેવરેટઆ મારી ફેમિલી ની ફેવરિટ રેસિપી છે.અને આ વાનગી બહુ ઓછાં સમય માં બની જાય છે. Khyati Viral Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12652501
ટિપ્પણીઓ