ચોકો ડ્રાયફ્રુટ પાઇ (Choco Dryfruit Pie Recipe in Gujarati)

ચોકો ડ્રાયફ્રુટ પાઇ (Choco Dryfruit Pie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજૂ અને બદામના નાનાં ટુકડાં કરી લો.અને ત્યારબાદ તેને ઘીમાં તળી લો.અને એક બાઉલમાં કાઢી લો.
- 2
હવે ખજૂરના બી કાઢી તેને સમારી લો.ત્યારબાદ એક કડાઈમાં ઘી લઈ તેમાં ખજૂર નાખી તેને 5 મિનિટ સાંતળો જ્યારે ખજૂર એકદમ લોટ જેવું બંધાઈ જય અને કડાઈ છોડવા માંડે ત્યાંસુધી ઘીમાં ગેસ પર સાંતળો.(ખજૂર બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું)
- 3
હવે ખજૂર કડાઈ છોડવા માંડે એટલે સાતળેલાં કાજુ બદામ અને સુંઠ પાઉડર નાખી 1 મિનિટ મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો.હવે વેનીલા એસેન્સ અને બોર્નવિટા નાખી મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ એક બિસ્કીટ લઈ તેનાં પર ખજૂરનું પૂરણ પાથરો તેના પર બીજું બિસ્કિટ કવર કરો અને થોડું પ્રેસ કરો.હવે સેન્ડવીચ ને ખજૂરના પૂરણ થી બધી બાજુ કવર કરી લો.અને પાઇ જેવો શેપ આપો.
- 5
ત્યારબાદ કિનારી પર ખસખસ લગાવો અને ઉપર નાળીયેર નો પાઉડર છાંટો. અને છેલ્લે તળેલા કાજુબદામ અને બોર્નવિટા છાંટી ફ્રીઝમાં 30 મિનીટ સેટ કરો ત્યારબાદ ચિલ્ડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકો પાઈ (choco pie in gujarati)
#CCC#post 3ચોકો પાઈ મા મિડલ લેયર માટે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. Avani Suba -
-
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit dates rolls recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ની વાનગીઓ#ડ્રાયફ્રુટ ખજૂર રોલ#CookpadTurns4 Beena Radia -
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
-
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit સ્વીટ Recipe in Gujarati)
આ મીઠાઈ માં ખાંડ બિલકુલ આવતી નથી.શિયાળા માટે પોસ્ટિકતા થી ભરપૂર આ મીઠાઈ તમે મન ભરી ને ખાઈ શકો.#GA4#week9 Jayshree Chotalia -
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ(Dryfruit chocolate ball recipe in Gujarati)
#GA4#WEEK9Dry fruitડ્રાયફ્રુટ ચોકલેટ બોલ Bhavika Suchak -
-
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
મિન્ટ ડ્રાયફ્રુટ(Mint Dryfruit Recipe in Gujarati)
#GA4 #Week9 # ડ્રાયફ્રુટદિવાળી એટલે નવી નવી variety ખાવાનો time.. એમાં પણ નવા વર્ષે બધા ને ત્યાં ડ્રાયફ્રુટ તો હોઈ જ એટલે જ આજે હું ડ્રાયફ્રુટમાં mint flavour ઉમેરી ને ડ્રાયફ્રુટ ને નવો ટેસ્ટ આપું છું Vidhi Mehul Shah -
-
ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)
આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું. POOJA kathiriya -
-
ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)
#CB9#Week9 Monali Dattani -
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4 #Week9આ ડ્રાયફ્રુટ લાડુ માં ખૂબ પ્રોટીન અને વિટામિન છે, એટલે મારા ઘરમાં વારંવાર બનાવું છું rachna -
-
-
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#MA"તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈં, પ્યારી પ્યારી હૈ ઓ માં ઓ માં....." જે વાનગી ને માં નો હાથ લાગે તે પ્રસાદ બની જાય છે કેમકે તેમાં માં નો પ્રેમ ઉમેરેલો હોય છે.મારી મમ્મી મિઠાઈ બહુ સ્વાદિષ્ટ બનાવે કેમકે મારી મમ્મીને મિઠાઈ બનાવવાનો ભારે શોખ .આ શોખ તેમને મારી નાનીમા પાસેથી વારસામાં મળેલ.તહેવાર આવે ત્યારે તો શેરી વાળા પણ મમ્મીને બોલાવવા આવે કે એમને પણ મિઠાઈ બનાવી આપે.આમ તો મારી મમ્મીને ઘણી મિઠાઈ આવડે તેમાંથી એક "સોજીનો હલવો" જે અમને બધા બહુ પસંદ તેથી આજે આ રેસિપી મૂકુ છું. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (14)