કાજુ ચોકો રોલ (Kaju Choco Roll Recipe In Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#tech 4
Easy way to make sweet.....

કાજુ ચોકો રોલ (Kaju Choco Roll Recipe In Gujarati)

#tech 4
Easy way to make sweet.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
2 servings
  1. ૧ બાઉલશેકેલા કાજુ પાઉડર
  2. 3/4 કપઆઈસીંગ ખાંડ
  3. 2-3 ચમચી દૂધ
  4. 1 નાની ચચમી ઘી
  5. ૮ થી ૧૦ ઓરીઓ બિસ્કીટ
  6. 1 tbspદળેલી ખાંડ
  7. 1 tbspમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કાજુ પાઉડર, આઈસીંગ ખાંડ લઈ બરાબર મિક્સ કરો પછી તેમાં ધીમે ધીમે દૂધ નાખી અને કડક લોટ બાંધવો અને તેની ઉપર થોડું ઘી લગાવી બરાબર મિક્સ કરવું.

  2. 2

    હવે ઓરીયો બિસ્કીટ ને બરાબર ક્રશ કરવા તેમાં દળેલી ખાંડ અને મિલ્ક પાઉડર નાખી બરાબર મિક્સ કરો અને થોડુંક થોડુંક દૂધ નાખી લોટ બાંધવો ઉપર ઘી નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે એક મોટુ બટર પેપર લઈ તેની ઉપર કાજુ નો લોટ લઇ અને એક મોટી મીડિયમ સાઇઝની રોટલી બનાવી તેની ઉપર ચોકલેટના લાંબો રોલ કરી વચ્ચે મૂકી અને કાજુના લોટથી કોટિંગ કરી બરાબર સરખો કરવું. થોડુંક પતલુ કરી અને સરખી સાઈઝ ના કાપા કરી રોલ તૈયાર કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Shah
Shital Shah @cook_26094141
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes