મગસ (Magas Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#besanburfi
(બેસન બરફી)
દિવાળી હોય તો બધાના ઘરમાં આ સ્વીટ તો અવશ્ય બનતી જ હોય આના વગર તો દિવાળી અધુરી એટલે કે હું મગશ ની વાત કરું છું. તમે પણ બનાવ્યો છે કે નહીં?
અને આ સ્વીટ એકદમ ફટાફટ બની જાય છે તો ટાઈમ પણ લાગતો નથી.
મગસ (Magas Recipe In Gujarati)
#CookpadIndia
#Cookpadgujarati
#besanburfi
(બેસન બરફી)
દિવાળી હોય તો બધાના ઘરમાં આ સ્વીટ તો અવશ્ય બનતી જ હોય આના વગર તો દિવાળી અધુરી એટલે કે હું મગશ ની વાત કરું છું. તમે પણ બનાવ્યો છે કે નહીં?
અને આ સ્વીટ એકદમ ફટાફટ બની જાય છે તો ટાઈમ પણ લાગતો નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરો. આ લોટ ને સ્લો થઈ મિડયમ ફલેમ પર શેકાવા દો. આ આખી પ્રોસેસ સ્લો ફલેમ પર જ કરવી લોટ ને સરસ ગુલાબી રંગ આવે ત્યાં સુધી શેકાતા લગભગ 15 - 20 મિનિટ થશે.
- 2
લોટ બરાબર શેકાઈ જાય અને ઘરમાં સરસ મહેક આવા લાગે એટલે સમજવું લોટ શેકાઈ ગયો છે અને ત્યાંરે જ ગેસ ઓફ કરી 1 ટે સ્પૂન એલાઈચી પાઉડર એડ કરી હલાવી લો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો.
- 3
લોટ ઠંડો પડે એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરો અને હલાવી લો. મિશ્રણ ઢીલું થાય એટલે તેને એક ગ્રીસ કરેલ ટીન માં કાઢી લો. ઉપર બદામ - પીસ્તા ની કતરણ, ગુલાબ ની પાંદડી તથા એલાઈચી પાઉડર છાંટી ને ગાનિૅશ કરો.
- 4
તો આપણો મગશ તૈયાર છે ઠંડો પડે એટલે મનગમતા પીસ પાડી નવા વર્ષ માં આવેલ અતીથી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ ખાંડ ફ્રી (Magas Sugarfree Recipe In Gujarait)
આ મારી દાદીમા ની રેસીપી છે જેને મેં ખાંડ ફ્રી બનાવી છે. દિવાળી માં diabetic લોકો પણ મિઠાઈ એન્જોય કરી શકે છે પણ માપ મા જ ખાવી.#CB4 મગસ (ખાંડ ફ્રી) Bina Samir Telivala -
મગસ (Magas Recipe In Gujarati)
બેસનમાંથી બનતો મગસ સૌને ભાવતો હોય છે. ઘણાં મંદિરમાં પ્રસાદમાં પણ મગસ આપવામાં આવે છે.મગસનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય. ચણાના લોટમાંથી બનતી આ મિઠાઈ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો.આજે અહીં મેં મગસને બરફી ના સ્વરુપમાં બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek4#CB4 મગસ / મગજઅમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય. Sonal Modha -
મગસ (Magas Recipe in Gujarati)
આ એક ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. દીવાળીના તહેવારમાં દરેક ગુજરાતીના ઘરમાં આ મીઠાઈ બનતી હોય છે આ વાનગી ચણાનો ગગરો લોટ, ખાંડ, ઘી અને સૂકા મેવાથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. તો ચાલો બનાવી એ મગજ. Tejal Vashi -
મગસ(magas recipe in gujarati)
મગસ. ગુજરાતી ફેમસ મીઠાઈ. દરેક સારા પ્રસંગે તેમાં પણ દક્ષિણ ગુજરાતમા તો ખુબ જ ફેમસ છે. Moxida Birju Desai -
-
મગસ ની લાડુડી (Magas recipe in Gujarati)
#CB4#cookpad_guj#cookpadindiaમગસ એ ભારતભરમાં પ્રખ્યાત એવી ચણા ના લોટ(બેસન)માંથી બનતી મીઠાઈ છે. જો કે જુદા જુદા સ્થળ પર જુદા નામ થી ઓળખાઈ છે જેમ કે બેસન બરફી, બેસન લડડું. અને સ્વામિનારાયણ મંદિર ના પ્રખ્યાત પ્રસાદ "મગસ ની લાડુડી " થી તો આપણે સૌ કોઈ જાણકાર જ છીએ. Deepa Rupani -
મગસ (Magas recipe in gujarati)
દ્વારકા ના દ્વારકાધીશ, શામળાજી ના શામળીયાજી, ડાકોરના રણછોડરાય, નાથદ્વારા ના શ્રીનાથજી અને બીજા બધા ઠાકોરજી ને ધરાવવામાં આવતો ભોગ કે પ્રસાદ એટલે મગસ....જેને બંટો પણ કહેવાય....અને ઠાકોરજી ની બાજુમાં એની ખાસ હાજરી હોય....એક ખાઇએ તો બીજો એક ખાવાનું મન થાય એટલો સ્વાદિષ્ટ....ઘી ને ચણાના લોટમાંથી બહુ જ આસાની થી બની જતી એક પૌષ્ટિક ને સ્વાદિષ્ટ વાનગી...જેની આમ લાડુડી હોય....મેં અહીં ઠારીને ટુકડા કર્યા છે....#વેસ્ટ Palak Sheth -
-
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ (Magas Recipe In Gujarati)
#DFT સામાન્ય રીતે દીવાળી માં બધા ની ત્યા મગસ બનતો હોય છે.મગસ ચણા ના કરો લોટ,ઘી,દળેલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4 મગસ ખૂબ પ્રખ્યાત ગુજરાતી મીઠાઈ છે. ચણા નો લોટ, ઘી અને સાકર થી બનાવાય છે. તહેવાર માં બનાવવાતી ખાસ પરંપરાગત મીઠાઈ. ફક્ત ત્રણ સામગ્રી થી બનતી, ઇલાયચી ની ફ્લેવર, બદામ પિસ્તા થી સજાવેલી મીઠાઈ. ઝટપટ અને બનાવવામાં સરળ આ મીઠાઈ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#CDYદિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં તમારા ઘરે નાસ્તાઓ બની ગયા હશે. પણ જો તમે મીઠાઈ બજારમાંથી લાવવાનું વિચારી રહ્યો છો તો ઘરે જ મગસ બનાવી શકો છો. મગસનું નામ પડતા જ મીઠાઈના રસિયાઓના મોંમાં પાણી છૂટવા માંડે છે. ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો Juliben Dave -
મગસ (Magas Recipe in Gujarati)
# માંતાજી નો પ્રસાદ મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે. Minal Rahul Bhakta -
-
More Recipes
ટિપ્પણીઓ (7)