નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)

Pavan Monani
Pavan Monani @cook_31492587

નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામ મેંદો
  2. 100 ગ્રામ દળેલી ખાંડ
  3. ટોપરાનું છીણ
  4. કાજુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા બધી સામગ્રી લેવી

  2. 2

    બધું મિશ્રણ કરવું

  3. 3

    હવે લોટ બાંધી લેવો

  4. 4

    એક પાટલા પર રોટલો વણી લેવો

  5. 5

    હવે લંબચોરસ કટ કરી ઉપર ટોપરુ ભરવું અને કાજુના ટુકડા મુકવા

  6. 6

    હવે બેકરીમાં બેક કરાવીને તે કાપી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pavan Monani
Pavan Monani @cook_31492587
પર

Similar Recipes