ચવાણું (Chavanu Recipe In Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

#CB3 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ)

ચવાણું (Chavanu Recipe In Gujarati)

#CB3 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
પાંચ વ્યક્તિ
  1. 1 મોટુ બાઉલવઘારેલા મમરા
  2. 1 વાટકીજાડા પીવા વઘારેલ
  3. 1 વાટકીપાતળા પૌવા વઘારેલ
  4. 1 નાની વાટકીચણા ની દાળ તળેલી
  5. 1 વાટકીમિક્ષ મગ/મઠ તળેલા
  6. 1 નાની વાટકીશીંગદાણા તળેલા
  7. 1 નાની વાટકીદાળિયા
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 નાની ચમચીહિગ
  10. 1 ચમચીસ઼ંચળ પાઉડર
  11. 1 નાની ચમચીહળદર
  12. 1 ચમચીદળેલી ખાંડ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. તેલ તળવા માટે જરુર મુજબ
  15. 1 મોટો વાટકોસેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ. પહેલા ઉપર જણાવ્યા મુજબ બધી વસ્તુ લેવી.એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા વારા ફરતી બધુ તળી લેવુ.

  2. 2

    એક મોટા બાઉલ માં બધી તળેલી વસ્તુઓ નાખવી. હવે તેમા બનને પૌવા/મમરા નાખી સાથે મસાલા સેવ નાખી મિક્સ કરવુ.

  3. 3

    હવે તેમા ઉપર મુજબ બધાં મસાલા.સંચળ પાઉડર,દળેલી ખાંડ નાખી બરોબર હલાવી લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Mastttt
Hello dear🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes