શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
૪ થી ૫ વ્યક્તી
  1. ૧ કપચણા નો લોટ
  2. ૨ ચમચીદૂધ
  3. ૨ ચમચીઘી
  4. ૧/૨ કપદળેલી ખાંડ
  5. ૧/૨ કપસેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચણા નો લોટ લઈ હુફાળા ઘી, દૂધ નો ધાબો દહીં 30 મીનીટ રહેવા દો ત્યારબાદ તેને ઘઉં ચાળવાના ચારણા થી ચાળી લો

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ચાળેલો લોટ નાખી હલાવતા રહો દાણો ગુલાબી થાય એટલે ગેસ બંધ કરી દો થોડી વાર હલાવી લો

  3. 3

    ઠંડુ થાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી લાડુ વાળી લો તો તૈયાર છે મગસ ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes